________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
sofia
5.
સાડિચમ બાયકાર્બોનેટ. s. bromide. સોડિયમ થ્રામાઈડ. s. chloride. સાડિયમ ક્લારાઈડ NaCl એટલે નિત્યની વપરાશનું, વનસ્પતિ અને પ્રાણી માટે ઉપયાગી મીઠું. s. citrate, સેડિયમ સાઇટ્રેટ. s. fluosilicate. છંટકાવ માટે નહિ પરંતુ કીટ અથવા જંતુને લલચાવવા માટે ઉપયેગમાં લેવામાં આવતું સફેદ દાણાદાર જંતુઘ્ન રસાયણ. hydrochloride. કૅસ્ટિક સેાડા. s. nitrate. ચિલિયન નાઇટ્રેટ એટલે સુરાખાર તરીકે પણ ઓળખવામાં આવતું એક રસાયણ; નાઇટ્રોજન ખાતર. ઉત્તર ચિલીમાં કુદરતી નિક્ષેષ તરીકે મળી આવે છે અને તેની પરદેશ ખાતે નિકાસ કરવા અગાઉ તેને શુદ્ધ કરવામાં આવે છે. આમ શુદ્ધ કરેલી આ પેદાશમાં 16 ટકા નાઇટ્રોજન હોય છે અને નાઇટ્રેટના રૂપમાં તે વનસ્પતિને સીધેસીધું મળે છે. નાના ઝાડ, બગીચામાં ઉગાડવામાં આવતી શાકભાજીને તે વધારે ઉપયેાગી છે. તે સરળતાપૂર્વક દ્રાવ્ય છે. મકાઈ, ઘઉં, જવ, શેરડી, કપાસ ઇ.ને ખાસ કરીને અમ્લીય ભૂમિ માટે તે વધારે અનુકૂળ થઈ પડે છે. તેને વધારે પડતા કે સતત ઉપયાગ કરવામાં આવે તેા જમીનને હનિ પહેાંચે છે. s. percentage. સેડિયમની ટકાવારી. s. soil. સોડિયમયુક્ત – સેડિયમવાળી – સાડિયમ ધરાવતી જમીન. s. sulphate. સાડિયમ સલ્ફેટ.
568
sofia. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આન્ધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઊગતું એક પ્રકારનું ginger grass નામધારી ધાસ. soft. નરમ, કામળ, મૃદુ. s. centre share. ત્રણ સ્તરની પેાલાદની પ્લેટવાળું હળ, જેમાં મધ્ય પ્લેટ નરમ અને અહારની પ્લેટ ઉચ્ચ કાર્બન પેાલાદની હોય છે. s. cheese. 55 ટકાથી પણ વધારે પ્રમાણમાં ભેજ ધરાવતી ચીઝ, જેમાં ઘરગથ્થુ ચીઝ અને ક્રીમ ચીઝના સમાવેશ થાય છે. s.-curd milk. અચારાયના ઉત્સે ચકાથી મર્યાદિત રીતે નરમ કરવામાં
soft
આવતું દૂધ, જેમાં દૂધનું પ્રોટીન નરમ અને છે પણ મેદીય દ્રવ્ય પર કાર્ય અસર થતી નથી. આમ દૂધને નરમ બનાવ્યા પછી તેનું પાથ્થરીકરણ કરી, તેને બાટલી એમાં ભરવામાં આવે છે, આવા પ્રકારનું દૂધ બાળકા અને પેટનાં દર્દીવાળાં મેટેરાંઆને ઉપયાગી થઈ પડે છે. s. date. નરમ ખજૂર. (૨) જલીય દ્રવ્ય વધારે અને શર્કરા દ્રશ્ય એન્ડ્રુ હાય તેવું ખજર. s. dough. નરમ પિંડ. s. d. stage. `ાંક. (૨) મકાઈ અને અન્ય ધાન્ય પાકની એવા પ્રકારની અવસ્થા, જેમાં દાણાને તેાડી ખેાલવામાં આવે ત્યારે નરમ કાંજી કે ચીઝ જેવું લાગે. s. pa late. નરમ તાળવું, મૃદુતાલુ. s. matrix. નરમ આધાર દ્ર૨. s. ripe. પૂરેપૂરું પક્વ બનેલું, નરમ (ફળ). s. rot. નરમ સડા. (ર) વનસ્પતિના અંગામાં જીવાણુ અને ફૂગથી લાગતા સરા, જેમાં વનસ્પતિની પેશીએ નરમ બને છે. s. scale. ભીંગડાવાળાં જંતુ. (૩) અનાવિરત અાગી ભીંગડું. s. -shellegg. અપૂણૅ રીતે કીભૂત કાચલાવાળું ઈંડું, જે પાષણ, ફોસ્ફરસ અથવા પ્રજીવકની ઊણપ, કાચલા નિર્માણ માટે જવામદાર ગ્રંથિના અકાચૈક્ષમતા, અથવા ગોરાચની કાઈ પરિસ્થિતિના પરિણામરૂપ હાય છે. s. steel. નરમ પેટલાદ. s. wart નરમ મસે. (૨) ચામડી અથવા શ્લેષ્મી કલામાંથી થતે નરમ ખુંદ, જેને શૃંગી આવરણ બનતું નથી. s. water. નરમ પાણી, જે કાર્બોનેટ કેલ્શિયમથી મુક્ત હેાય છે. આવા પાણીમાં પાણીને કઠણ બનાવતાં દ્રવ્યેા હાતાં નથી. આવું પાણી રાંધવા, પ્રક્ષાલન અથવા ધાવામાં ઉપયાગી બને છે. s. wood, નરમ કાષ્ઠ, મૃદુ કાષ્ઠ. (ર) સહેલાઈથી કાપી અથવા વહેરી શકાય તેવું લાકડું, (૩) આવા પ્રકારનું લાકડું ધરાવતું ગમે તે વૃક્ષ. (૪) અપત રસાળ કાષ્ઠ. (૫) તાજી વૃદ્ધિવાળી વનસ્પતિનાં પાનયુક્ત પ્રરાહ. s. w. cutting. પ્રજનન માટે મૃદુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only