SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org soil દ્રવ્યેા. જમીનને સુધારવા તેમાં સીધી અથવા આડકતરી રીતે ઉમેરવામાં આવતાં દ્રવ્યે. અમ્લતાને સુધારવા માટે જમીનમાં સાધારણ રીતે ચૂને ઉમેરવામાં આવે છે, થી જીવાણુ સક્રિયતાને વેગ મળે છે. ક્ષ રીચ જમીનની નવસાધ્યતા માટે ચિરાડી – જિપ્સમ ઉમેરવામાં આવે છે, આથી કાળી માટીવાળી જમીનમાં પણ સુધારા લાવી શકાય છે. s. analysis, જમીનમાંના જુદા જુદા ઘટકાના રાસાયણિક, ચાંત્રિક અને ખનિજીચ દ્રબ્યાનું પ્રમાણ જાણવા માટેનું મેટા ભાગે પ્રયોગશાળામાં અને થારેક જમીન ઉપર કરવામાં આવતું વિશ્લેષણ. s. association. જમીનને વર્ગ. સમાન ગુણધર્મો ધરાવતી અથવા તે સિવાયની જમીનના ભૌગોલિક રીતે ચાસરૂપમાં ગાઠવાયેલેા સમૂહ. જમીનના નકરી તૈયાર કરવામાં અથવા તેવા પ્રકારનું સર્વેક્ષણ કરતાં તેને કુદરતી પ્રકાર અથવા ભૌગોલિક ઘટક તરીકે દર્શાવવામાં આવે છે. s. auger. ક્ષેત્ર અથવા પ્રયોગશાળામાં પરીક્ષણ કરવા માટે જમીનમાંથી શારકામ કરી નમૂને મેળવવા માટેનું સાધન – ઓજાર, શારડી, s. bacteria. જમીનમાં રહેતા જીવાણુઆ, જે પૈકી જિટલ કાર્બનિક દ્રવ્યેામાંથી શક્તિ અને કાર્યંન મેળવતા પરપેથી જીવાણુએ મહત્ત્વના છે, જ્યારે સ્વાષી એટલે autotrophic જીવાણુએ અકાર્બનિક અથવા સંયાજન દ્વારા શક્તિ મેળવે છે. s. ball, ઝાડ, ક્ષુપ અથવા રાપને પુનઃ રોપણી માટે જમીનમાથી કાઢી લેતી વખતે પાછળ રહેવા પામતા માટીને દા રે જમીનના ભેજને ઊડી જતા અટકાવે છે, અને વનસ્પતિને ધક્કો લાગવા દેતા નથી. s. bank, ટેકરીની પડખેનું સેાપાન, જેની સપાટ જમીનમાં ખેડ કરવી સરળ પડે છે. s. belt. જમીનને પટ્ટો. s. binder. ગાઢું માટીનું આવરણ ધરાવનાર અથવા મૂળ મારફતે માટીને અને પરિણામે જમીનના પડને જકડી રાખનાર વનસ્પતિ. s. blanching. વનસ્પતિને 570 soil મળતે પ્રકારા અટકાવવા તેની આસપાસ માટીના થર બનાવવા. s. -borne plant disease. ખી અથવા વનસ્પતિ પર આક્રમણ કરતી ફૂગથી તેને લાગુ પડતા રાગ; આવી ફૂગના નારા માટે ફોર્માદ્ધિડહાઇડ અને ફાર્માસન જેવાં જંતુના મદદરૂપ નીવડે છે. s. buffer compounds. માટી, કાર્બોનેટ અને ફોસ્ફરસ જેવાં સંયોજન અને કાર્બનિક દ્રવ્યા, pHના મૂલ્યના ફેરફારને અટકાવે છે. s. building. ખાતર, ચૂના ઇ. જેવાં દ્રવ્યેા વડે જમીનની ઉત્પાદકતામાં વધારા કરવે. s. b.plant. શિમ્મી વર્ગની વનસ્પતિ, જે જમીનમાં પાષક તત્ત્વ ઉમેરવાની ક્ષમતા ધરાવે છે. s. chambermethod, જમીન – મુદ્દા કક્ષ પ્રથા. s. characteristics. જમીનના ગુણધર્મ - લક્ષણૢા. s. chemist. જમીનના રાસાયણિક તત્ત્વોનો જાણકાર - અભ્યાસી, ભૂમિરસાયણાવજ્ઞાની S. chemistry. જમીનના રાસાયણિક ઘટકા અને તેમની વચ્ચેના આંતર સંબંધોન અભ્યાસ કરતી વિજ્ઞાનની એક શાખા, જમીન રસાયણવિજ્ઞાન. s. class. જમીનને વર્ગ, માટીનઘટકા અનુસાર જમીનના રચવામાં આવતા વર્ષોં. s. classification, જનિતિક ધારણ અનુસાર કે અંતર્ગત ગુણધર્મો અથવા બંને પ્રકારે જમીનનું કરવામાં આવતું વર્ગીકરણ. પાણીના નિકાલની આવશ્યકતા, પાકનાં અનુકૂલન ધારી માર્ગની રચના અથવા વન માટેની જરૂરિયાતા જેવા હેતુએ માટે વર્ગીકરણના ઘટકોનું પુન: સામૂહીકરણ કરવામાં આવે છે. s. climate. જમીનની અંદરનાં ભેજ અને ઉષ્ણતામાનની પરિસ્થિતિ. s. cohesion. માટીના કણેાની પરસ્પર સાથે વળગી રહેવાના ગુણ; પ્લાસ્ટિકસુનઃમ્ય માટીમાં આ ગુણ રહેલા છે. 5. colloid. દળના પ્રત્યેક ઘટક દીઠ પ્રમાણમાં વિશાળપૃષ્ઠ ધરાવતું ઝીણા કદનું કાર્યંતિક કે કાર્બનિક દ્રા. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy