SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Nephantis સૂકાં પાન દાંતના દુખાવા માટે ઉપયેગી અને છે. Nephantis serinoha Meyr. નાળિચેરી તથા પામાદિકુળની વનસ્પતિની કાળા માથાની ઈચળ, જે પાન ખાઈ જીવે છે. Nephelium lappaceum L. મૂળ મહાયાનું પણ અહીં નીગિરિમાં થતું એક વૃક્ષ, જેનાં ફળ ખાદ્ય છે. N. litchi Camb. લાછી. N. Jongana Camb. અંશફળ નામનું દ. ભારત, આસામ અને ૫. ખગાળમાં થતું એક ખાદ્યફળનું વૃક્ષ. N. mutabile Blume. ખાદ્યફળધારી વૃક્ષને એક પ્રકારnephology. મેઘ – વાદળના અભ્યાસનું વિજ્ઞાન. 390 Nephotettix apicalis Mots.નામનું ડાંગરમાં પડતું જંતુ, જેનાં ડિગ્સ અને અચ્ચાં ડાંગરના કુમળાં પાનને રસ ચૂસે છે, જેથી છેડ પીળા પડે છે. N. bihunctatus. નામનું ડાંગરનાં કુમળાં પાન ખાતું જંતુ. nephritic. રૃનું, મૂત્રપિંડનું – ને લગતું. nephritis. રૃકાપ, મૂત્રપિંડ પર આવતા સે. nephrosis. વૃ±રુજા, Ne-plus-Ultra. મેઢાં કાષ્ઠફળ અને આકર્ષક કોચલાવાળી બદામના એક પ્રકાર, neps. પ્રકાશ અને કાળી ભૂમિકાની સામે ધરીને તંતુને જોતાં તેમાં જોવામાં આવતા મીંડાં જેવા ભાગ. Neptunia oleracea Lour (Syn. N. prostrata (Lamk.) Baill.). લાજાળુ, જળ રિસામણી નામની એક વનસ્પતિ. Neptunian. પાણીની ક્રિયાથી પેદા થયેલું, જલજ. neretic. તતલજીવ. Nerium indicum Mill (Syn. N. odorum Soland.; N. oleander Blanco), કરેણ; મૂળ ભૂમધ્ય સમુદ્રના પ્રદેશને પણ અહીં વાડ માટે વાવવામાં આવતા એક પ્રકારના છેડ. N. tinctorum Roxb. મીઠા ઈંદ્રજવ, દુધી; Acharya Shri Kailassagarsuri Gyanmandir nest.. box. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તામિલનાડુમાં થતું એક ઝાડ, જેનાં ફળ અને પાનમાંથી આસમાની રંગ મળે છે. N. tomentosum Roxb. ધરેલી, દૂધી; પંખ, રાજસ્થાન, બિહાર, અને આસામમાં થતું ઝાડ, જેનાં મૂળ અને ખીમાંથી પીળે! રંગ મળે છે, અને જેનાં પાન અને કુમળાં ફળ ખાવાના કામમાં આવે છે. nervate. શિરા ધરાવતું (પર્ણ). ner vation. પર્ણમાં શિરા કે ચેતા વિન્યાસ. (૨) કલામય પાંખ, શિરાવિન્યાસ. nerve. ચેતા; મગજ અને દેહના પ્રત્યેક ભાગની સાથે સંકળાયેલા સંખ્યાબંધ તંતુમય ઉત્તેજનાનું વહન કરતું તંત્ર, જે પ્રેરણા, સંવેતાના અને ગતિની લાગણીનું વહન કરે છે. (૩) જંતુની પાંખની શિરા, (૪) પણ્ની શિરા. n, axon, ચેતાક્ષ. n. ending. ચેતાંત્ય. nervine. ચેતામાં ઊપજેલી ગરબડને દૂર કરનાર ઔષધ. nervous. ચિંતિત, ગભરાયેલું, ઉશ્કેરાટ અનુભવતું. m. system.ચેતાતંત્ર, nervure. જંતુની પખ બનાવનાર ટથખ (૨) પર્ણની મુખ્ય શિરા.neural, ચેતાકીય, મધ્યસ્થ ચેતાતંત્રને લગતું. n. lymphomatosis. મરધાને થતા લકવાના એક પ્રકારના રોગ. neurilemna. ચેતાપ. neuritis. ચૈતારુજા. n. of chickens. મરધાને થતા લકવા. neuroma. ચેતા કે ચેતા પેશી પર થતે ખૂંદ. neuromuscular junction. ચેતા-પેશી જોડાણ, ચેતા અને સ્નાયુ વચ્ચેનું જોડાણ. neuron. ચેતાકાષ. neurosis. ચેતાતંત્રમાં ગરબડ થવાથી કાર્યમાં પડતા વિક્ષેપ; ચૈતારુન. neurotic. ચેતાતંત્રને અસર કરતું (ઔષધ). (ર) ચેતારુા થયેલી હાચ (તે). neurotoxicity. મગજ અને ચેતાતંત્રની ઝેરમયવસ્થા — વિષાક્તતા neurotropic. ચેતાભિવતૅન. For Private and Personal Use Only nest box. મરઘાં-બતકાંના વાડાની અંદર કે બહાર ઈંડાં મૂકવા માટે લાકડાં કે ખાલી કેરેાસીનના ડખ્ખાની બનાવવામાં
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy