SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Nemagon જલજ વનસ્પતિ, જેનાં મૂળ, ખી અને કુમળાં પાન શાક તરીકે ખાવાના કામમાં આવે છે. મેટાં પાકાં ૫.નની પત્રાવલી મનાવવામાં આવે છે. Nemagon. 1, 2- ડિમ્રામે – 3 કલેશપ્રેમેન નામનું કૃમિનાશક દ્રવ્ય, જેને જમીનને ધુમાડા આપવામાં આવે છે. રસાયણના ઉપયોગ બટાટા, તમાકુ અને ડુંગળી પર કરી શકાતા નથી કેમ કે આ પાક જંતુઘ્ન ધુમાડા પ્રત્યે સંવેદનશીલ હાઈ તેથી તેને હાનિ પહેાંચે છે. આ રસાયણ દાણાદાર છે અને તે પાચસ એટલે ઈમલ્ઝન રૂપે મળી શકે છે. આ 389 nemas. કૃમિ, સૂત્રકૃમિ. nematocide. કૃમિ – સૂત્રકૃમિનો નાશ કરનાર (દ્રવ્ય). nematode. કૃમિ, ગાળકૃમિ. સૂત્રકૃમિ. સૂક્ષ્મ સજીવથી માંડીને મીટર જેટલી લંબાઈ ધરાવતા જંતુ જેવડા ખંડરહિત, સૂત્ર જેને, માનવીએ, પશુ અને વનસ્પતિને પરજીવી સજીવ. વનસ્પતિને સજીવ કૃમિ વનસ્પતિના ગમે તે ભાગને હાનિ પહેાંચાડે છે. મેટા ભાગનાં આ કૃમિ ઈંડાં મૂકે છે. કેટલાંક કૃમિને વચગાળાના યજમાનની જરૂર પડે છે. પ્રાણીઆમાં પરજીવી જીવન ગાળતાં કૃમિ ગોળ આકારનાં હોય છે, જયારે માનવીના દેહનાં પરજીવી કૃમિ કાડાકૃમિ જેવા હોય છે અને તેના આંતરડાંમાં રહેતાં હેાય છે. n. root galls. મૂળને થતી ગંડિકાઓ. nematodirus. ધેટાં અને ઊંટમાં થતા Nematodirus filicollis અને Nematodirus spathiger નામનાં ત:સ્થ પરજીવી; તેને ભારે ઉપદ્રવ થાય ત્યારે જ તે હાનિકારક અને છે, જ્યારે તેના કારણે ભારે અતિસાર થાય છે. nematoid, સૂત્રસદેશ, તંતુમય. Nematology. કૃમિ અને પ્રાણીઓ અને વનસ્પતિઓ સાથેના તેમનાં સંબંધેાના અભ્યાસ કરતી પ્રાણી વિજ્ઞાનની એક શાખા. Nendran. મહારાષ્ટ્રમાં રાજેલી નામે જાણીતી, 9-10 ઈંચ લાંખી, રાંધવાનાં કેળાની એક જાત, જેનેગર કણ અને Acharya Shri Kailassagarsuri Gyanmandir Nepeta。。。 કાંજીમય પણ મીઠા હોય છે. તેને તાજો ખાવામાં આવે તે પચવામાં મુશ્કેલ પડે છે. ખાવા અગાઉ તેને વરાળથી બાફવામાં આવે છે. આ જાતનાં કેળાંની વેફર ખનાવવામાં આવે છે. neo-. નવું અર્થસૂચક પૂગ. neocarpy. અન્ય રીતે અપક્વ ડ દ્વારા ફળનું ઉત્પાદન. Neodarwinism. નવ્ય ડાર્વિનવાદ. neoeluvium. તાજેતરમાં જ થયેલા નિક્ષેપ કે હિમના સંચલનથી થયેલું નૂતન કાંપ નિર્માણ. Neohouzeaua dullooa A. Camus (Syn. Teinostachyum dulloon Gamble). આસામ અને ૫. અંગાળમાં થતા એક પ્રકારના ઊંચા વાંસ, જેના પ્રકાંડના છત્રીના દાંડા બનાવવામાં આવે છે, ઉપરાંત તેનાં ટાપલા – ટાપલીએ, ચટાઈ એ અને કાગળ મનાવવામાં આવે છે. Neo-Lamarchism. નવ્ય લેમાકવાદ, Neomaskellia bergii. શેરડીમાં થતી સફેદ માખી. neopallium. નવ પડે. neoplasm. ગમે તે અસાધારણ, નવી વૃદ્ધિ, ખાસ કરીને થતા ખુંદ. Neovossia indica Mitra. ઘઉંમાં એક પ્રકારના રોગ કરનાર જંતુ. Nepal cardamom. મેાટી એલચી, એલચા, જેનાં દાણાના ઉપયોગ મીઠાઇના સુવાસ આપવા માટે થાય છે, Nepal ebony persimmon. Diosbyrostomentosa Roxb. Kendu છે. નામની ખાદ્ય ફળધારી મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને એરિસામાં થતી વનસ્પતિને એક પ્રકાર, જેનાં પાન બીડીવાળવા ઉપયોગી અને છે. nepenthes. કળાપણું, કીટાહારી વનસ્પતિના એક પ્રકાર Nepeta cataria L. મૂળ યુરેપની પણ હવે અહીં કાશ્મીરમાં થતી વનસ્પતિ, જે સુવાસ આપવા ઉપયેગી મને છે. જેનાં For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy