SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 388 navelling અને ચેપ, જેમાં નાભિને સેજો આવે દુર્ગંધ મારતા સ્રાવ થાય તાવ, આવે, સુસ્તી અને નખળાઈ વરતાય અને ચેપ ચકૃત અને સાંધા સુધી ફેલાઈ જાય. n, infection. નાભિ સંક્રમણનું દ' જુએ navel-ill. n. orange. ટોચ પર નાભિના આકાર જેવી દેખાતી મીઠી નારંગીને એક પ્રકાર, navelling. તર્જની સાંગળીથી પકડી, અંગૂઠાથી દબાવી, દુખણ ઓછું વધતું કરી આંચળને દાખ આપવાની પ્રથા; આ રીતના ઉપયેાગ કરવાથી સાંચળ ઢીલાં થાય છે. navicular. બોટના આકારનું, નૌકાકાર. neck. ગ્રીવા, ગરદન, મથાને ખભાની સાથે જોડતું પ્રાણીનું અંગ. (૨) વૃંત, દાંડી. n, loose ઢીલું વૃંત. n.canal cell, ગ્રીવા માર્ગકાય. n. cell. ગ્રીવા કોષ. (ર) અંડધાનીના ઉપરના ભાગ. necrobacillosis. ઊતિ – પેશી નાશક દેંડાણુ. Fusiformis necrophorus.નામના ડાણુથી થતા રોગના સમૂહ, આ રોગમાં વાછરડાના ડિફથેરિયા, ઊતિનાશક મુખકાપ ઇ. નો સમાવેશ થાય છે. necrosis પેશીનારા, પેશીક્ષય, પેશીમૃત્યુ, ઊતિનાશ, ઊતિક્ષય. વનસ્પતિના પ્રકાંડ કે તેની શાખાનું થતું મરણ. (૨) સૂક્ષ્મ સજીવેના આક્રમણ જેવાં કારણેસર પ્રાણીની પેશીના કોષ કે કાષાનું નીપજતું મરણ, necrotic. પેશોક્ષચકારક, પેશીવિનાશક, n. centre. કોઈ ત્રણના કેન્દ્રમાં ાવેલ કોષને અપક્ષ કે મૃત્યુ. n. stomatitis. પેશીક્ષયકારી મુખકાપ. જુએ calf diphtheria. nectar. મકરંć, મધુ, મધુરસ. (૨) સામાન્ય રીતે ફૂલોમાંની અને કચારેક પામ ની મધુગ્રંથિમાં સ્રવતે શર્કરાયુક્ત રસ કે મધ. (૩) ફૂગાએ બનાવેલું બીજાણુવાળું દ્રવ્ય, જે જંતુઓને આકર્ષે છે. n. flow. ફૂલેામાંથી મધુરસ સ્રવવાને સમય. nectariferous. મધુગ્રંથિમય. n. disc. મધુગ્રંથિ ખિમ. nectary. મધુગ્રંથિ, મકરંદકોષ, ફૂલકે વનસ્પતિના કોઈ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Nelumbium અન્ય ભાગની મધુસ્ત્રાવી ગ્રંથિ. Nectria cinnabarina. ચાનુ જંતુ, જે તેને એક રાગ કરે છે. neel. ગળી. needles. સાય. (ર) સેાય આકારનાં પર્ણી, સૂચિ પો. neelophal. શ્વેતકમળ. Neelum. તેાતાપુરી પ્રકારની કેરી. neem tree. લીમડા; Persian lilac, margosa, Nim, Azadirachta indica A. Juss. (Melia azadirachta L.). નામનું કઠણ, નિકટ દાણાદાર કાષ્ઠ ધરાવતું ઝાડ, જેના કાષ્ઠનું ફર્નિચર, કૃષિ આાશ અનાવવામાં આવે છે, ઉપરાંત તેને ઇમારતો કામ માટે પણ ઉપયેગમાં લેવામાં આવે છે. લીમડાનાં પાન, છાલ, ફૂલ અને બી એટલે લીંબાળીઓમાં ઔષધીય ગુણા રહેલા છે. આ ઝાડ બધાજ પ્રકારની જમીને માં થાય છે. અનાવૃષ્ટિ અને હિમને પણ તે સામના કરી શકે છે. બીના તેલનેઉપયાગ સાબુ બનાવવામાં થાય છે; જ્યારે તેલ કાઢી લીધા ખાદ રહેલા શેષ દ્રવ્યને ખેાળ અને ખાતર તરીકે ઉપયાગમાં આવે છે. neera. તાછ તાડી, નીરા. neer pakku. પાણીમાં પલાળી રાખેલી ભેજયુક્ત પક્વસેાપારી. negative. પવૃત્ત, પ્રતિàામ, ઋણ. n. adsorption. ઋણાત્મક અધિશેષણ. n. feed back. વિરુદ્ધ પ્રતિપુષ્ટિ. n. reaction. ૠણ પ્રતિક્રિયા, ઊલટી પ્રતિક્રિયા. n. response. ઋણ પ્રતિવર્તી – પ્રતિક્ષેપ. . tropism પ્રકાશથી વિરુદ્ધ દિશામાં વનસ્પતિનાં મૂળ ફેલાય તેમ ઉત્પ્રેરણાથી વિરુદ્ધ દિશામાં ખસવાની વૃત્તિ. (ર) ૠણ અનુર્તિતા. Nelumbium speciosum Willd. કમળ કાકડી, સૂ*કમળ, પદ્મકમળ; જેનાં મૂળ, ખી, અને કૂમળાં પાન ખવાય છે. Nelumbo nucifera Gaertn. (Syn. Nymphaea melumbo L; Nelumbium speciosum Willd.). કમળ, કમળકાકડી, સૂર્યકમળ; કમલાદિ કુળની
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy