________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
net
391
આવતી પેટી. nestling. માળે છેડી જઈ શકે તેટલી ઉંમરનાં થયાં ન હેાય તેવાં પક્ષીનાં બચ્ચાં.
net. ચોખ્ખું, સાફી. (ર) જાળી.. n. cash income. એક વર્ષ દર મિચાન ખેતીમાં થયેલી કુલ આવકમાંથી ખેતી અંગે કરવામાં આવેલા કુલ ખર્ચની આખાકી કરતાં બાકી રહેતી આવક, સાફી આવક, ચેખ્ખી આવક. n. duty of water. પાક લેવા માટે લીધેલા પાણીનું પ્રમાણ, જેનું માપ પાણી જ્યાંથી આપવામાં આવતું હાચ ત્યાંથી લેવામાં આવે છે. n. energy. ઉત્પાદનના હેતુ માટે પ્રાણીને મળી શકતી કુલ શક્તિ, પાચન માટે વપરાયેલી શક્તિ અને વધેલા ચયાપચયને ખારાક લેવામાં સ્વીકારેલી શક્તિમાંથી કરાયેલી ખાદબાકી; ઉપલબ્ધ કે મળી શકતી ઊર્જા. n. e. value, પ્રાપ્ય ઊર્જા મૂલ્ય. n. income. કુલ આવકમાંથી તે મેળવવા માટે થયેલા ખર્ચને બાદ કરતા બાકી કે શેષ રહેતી આવક, સાફી કે ચેાખ્ખી આવક. n. increment. કોઈ પણ જંગલમાં વૃક્ષમાં સાયેલી વૃદ્ધિ, જેની ગણતરી વધવા પામેલા ઉપયાગમાં લઈ શકાય તેવા કા દ્વારા કરી શકાય છે. n. return. ખર્ચને બાદ કરતાં, મળેલું ચોખ્ખું મળતર. n, sown area. ચેાકસ વર્ષ દરમિયાન પાક લેવામાં આવ્યે હોય તેવા વિસ્તારમાં વર્ષ દરમિયાન વધારે પાક લીધે હાય તેવા વિસ્તારના કુલ સરવાળેા; મહેસૂલી ચેપડામાં આવા કુલ વિસ્તારની નોંધ રહે છે. nettle tree. ધાસચારા અને છાયે આપવા માટે ઉગાડવામાં આવતું ઝાડ. Neurada procumbens L. મુખ્યત્વે પંજાબમાં થતા ક્ષુપ, જેના ઘાસચારા અને છે.
neuter. અલિંગી; પુંકેસર કે સ્રીકેસર વિનાનું.(૨) લિગીચ રીતે અવિકસિત, કાર્યેશીલ-અક્ષમ (સજીવ કે જંતુ).ખસી કરવામાં આવ્યું હોય તેવું (કાઈ પ્રાણી). neutral અમ્લીય કે ક્ષારીય ન હેાચ તેવું. (૨)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
New Hempshire
લિંગીય રીતે અવિકસિત-અકાર્યશીલ–અક્ષમ. (૩) તટસ્થ. n. day plant. દિવસના પ્રકાશના પ્રમાણ કે વિસ્તાર પર જે વનસ્પતેને તેના પુષ્પદ્ભવ કે અન્ય કાર્ય માટે આધાર રાખવા પડતા ન હોય તેવી વનસ્પતિ. n. female flower. વંધ્ય માદા પુષ્પ, કાચશીલ માદા પુષ્પ, પ્રજનન માટે અક્ષમ માદા પુષ્પ . -point. નિષ્પ્રભાવી બિંદુ. n. soil. 6.6 થી 7.3 pH મૂલ્યવાળી અમ્લીય કે ક્ષારીય ન હોય તેવી જમીન, સમભાવી જમીન, n, sporangium. તટસ્થ બીજાણુધાની. n. spore. તટસ્થ બીજાણુ, n zoospore. તટસ્થ ચલખીજાણુ. neutralizer. અમ્લતાને તટસ્થ કરવા ઉપયાગમાં લેવામાં આવતું કારક (અકલી). (૨) તટસ્થતા કારક. neutrophil. ઉદાસીન રજકણ, newari muli. મેાગરી; એક શાકીય વનસ્પતિ.
new born. નવજાત.
New Castle. Àાજનાંત ફળાહાર માટેના જરદાળુના એક પ્રકાર; જેનું ફળ ગાળ, મધ્યમ કદનું, નારંગી-પીળા રંગનુંઃ રસાળ મીઠા ગરવાળું હોય છે. (૨) એક પ્રકારના મરઘા-બતકાને થતા ચેપી રાગ. N. C disease. પારગમ્ય વિષાણુના કારણે મરમાં-બતકાંને થતા એક સંક્રામક અને જીવલેણ રોગ બધીજ વય ધરાવતાં મરધાંઅંતકાંને આ રોગ લાગુ પડે છે, જેના ઉપદ્રવના પરિણામે રાગી પક્ષીને વારંવાર છીંકા આવ્યા કરે, ઉધરસ આવે અને બચ્ચાને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવવી પડે. ધણા કિસ્સામાં તે રોગનું લક્ષણ સ્પષ્ટપણે માલૂમ પડે તે અગાઉજ બચ્ચાં મરણ પામે છે અને જો ઊગરી જાય તા અતિસાર લાગુ પડે છે અને છેવટે પગ અને પાંખને લકવા થાય છે. આ રાગમાં મરણનું પ્રમાણ 80-90 ટકા જેટલું ઊંચું હાય છે.
New Hampshire. શમ્બાઈલ ડ પ્રકારના મરધામાંથી વિકસાવેલી મરઘાં
For Private and Personal Use Only