________________
wanymMSMO
પરિશિષ્ટ , ખંભાતના રાજવંશની વંશાવળી
Shri Mahavir Jain Aradhana Kendra
(૧) મિરને જાફર નજમુદ્દૌલા મોમીનખાન = લગ્નસંબંધ અલીઆબેગમ સાથે-અલીઆબેગમતે મિર અબ્દુલહુસેન પહેલા (બેહિતનશીન થયા ઈ. સ. ૧૭૪૩માં) | દેહલામી મોમીનખાન, ગુજરાતના દીવાન (૧૭૨૩-૨૮)નાં પુત્રી
(૨) મુફતીઆરખાનનુરૂદીન મહમ્મદખાન મામીનખાન બીજા (બેહિતનશીન ૧૭૮૩)
For Private and Personal Use Only
(૩) એમણે દત્તક લીધેલા તે મહમ્મદ કુલીખાન (મિયાં મન્ન) તે ઈ.૧૭૪૩-૪૮માં ખંભાતના સુબા કૈનુલ આબેદીન નજમખાન (બેહિતનશીન ૧૭૮૯)ના પુત્ર-લગ્નસંબંધ જોગની ખાનુમ (તેમણે તથા તેમનાં પત્ની બુઝર્ગ ખાનુએ-મોમીનખાન બીજાનાં બહેને—ઉછરી મોટા કરેલા તમામીનખાનની પુત્રી સાથે
www.kobatirth.org
(૪) ફતેહઅલીખાન-નજમુદૌલા, મુમતાઝુમુક મોમીનખાન ત્રીજા (બેહિતનશીન ઈ. ૧૮૨૩)
(૫) બંદેઅલી ખાન–મોમીન ખાન ચોથા (બેહિશ્તનશીન ઈ. ૧૮૪૧)
યાવરઅલીખાન (૬) હુસેન યાવરખાન–મોમીનખાન પાંચમા (બહિર્તનશીન ઈ. ૧૮૮૦)
(૭) જફરઅલીખાન સાહેબ-મોમીનખાન નજુમખાન ગુરૂદીન મુહમ્મદખાન ફતેહઅલીખાન બાકરઅલીખાન બંદેઅલીખાન અલીયાવરખાન છઠ્ઠી (બેહિતનશીન ઈ. ૧૯૧૫)=લગ્નસંબંધ થયો સિકંદરજહાં બેગમ સાહેબ સાથે. (પહેલું લગ્ન મછલીપટ્ટણના મૌલવીસાહેબનાં પુત્રી સાથે થએલું.) (૮) નેક નામદાર નજમુદ્દૌલા, મુમતાઝુમુલ્ક, મોમીનખાન બહાદુર, દિલાવરજંગ હુસેનયાવર ખાનસાહેબ બહાદુર, મોમીનખાન સાતમા–હાલના નવાબ સાહેબ તખ્તનશીન ઈ.સ. ૧૯૩૦.
Acharya Shri Kailassagarsuri Gyanmandir