________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ છે
ખંભાત રાજ્યનાં ગામોની યાદી ૧ તારાપુર
૩૦ કળમસર
૫૯ ખાકસર ૨ નગરા
૩૧ ખડધી
૬૦ જાફરાબાદ ૩ નેજા
૩૨ ધુવારણ
૬૧ પાદરા ૪ જાલાપુર
૩૩ હરિપુરા
૬૨ રહેલ ૫ નવાગામ વાંટા
૩૪ કાંધરોટી
૬૩ વલી ૬ મોતીપુરા
૩પ ઉંદેલી
૬૪ મીતલી ૭ ગોકુલપુરા
૩૬ નંદેલી
૬૫ ગોલાણું હેદરપુરા સાથે ૮ રંગપુર
૩૭ શાહપુર
૬૬ આણંદપુર ૯ જીણુજ
૩૮ ફાંગણી
૬૭ ગલિયાણું ૧૦ બુધેજ
૩૯ શકરપુર
૬૮ ફતેહપુરા ૧૧ આમલી આરા
૪૦ મહેતપુર
૬૯ રામપુરા ૧૨ માલપુર
૪૧ લુણેજ
૭૦ વાધા તલાવ ૧૩ આદરૂજ
૪૨ દહેડા
૭૧ ઈસનપુર ૧૪ ટેલ
૪૩ પાલડી
૭૨ વરસડા ૧૫ મહીયારી
૪૪ સોખડા
૭૩ કસારા ૧૬ ઈસરવાડા
૪૫ માલાની
૭૪ પચેગામ ૧૭ ઉટવાડા
૪૬ ભાટતલાવડી
૭૫ ખડા ૧૮ જ૯લા
૪૭ ભીમતળાવ
૭૬ મોટા કલોદરા ૧૯ મોભા
૪૮ જુની આ ખેલ
૭૭ જાફરગજ ૨૦ હરિયાણ
૪૯ નવી આખેલ
૭૮ નધાનપુર ૨૧ સાયમાં
૫૦ નવાગામ બહાર
૭૯ મહેમદાવાદ ૨૨ કાળી તળાવડી
૫૧ તામસા
૮૦ વસ્તાણું ૨૩ છતરડી
પર હસનપુરા
૮૧ કાનાવાડા ૨૪ કંસારી
૫૩ ગુડેલ
૮૨ રસાલપુર ૨૫ નાના કળદરા
૫૪ વરણેજ
૮૩ ઇંદરવરણું ૨૬ પોપટવાવ
૫૫ વડગામ
૮૪ દલોલ ૨૭ વાલા
૫૬ તરકપુર
૮૫ વાકતળાળ ૨૮ ઊંદેલ
૫૭ પાંદડ
૮૬ ચાંગડા ૨૯ વાસણ
૫૮ રેહોણું
૮૭ ઈદરણેજ આ ગામોમાં તારાપુર, નગરા, જીણજ, સાયમા, ઊંદેલ, કળસર, શકરપુર, વડગામ, ગોલાણા, વરસડા વગેરે ડાં ગામ એક હજારની ઉપર અને પાંચ હજારની અંદરની વસ્તીનાં ગણાય છે. તારાપુર સારું ગામ છે. ત્યાં દેત્યને ટેકરો બતાવવામાં આવે છે તે તારકાસુરનું સ્થાન મનાય છે. તારકાસુર ઉપરથી તારાપુર નામ પડવાનું કહેવાય છે. નગરા એ વ નું ખંભાત છે. નગરક મહાસ્થાન એનું જૂનું નામ છે.
For Private and Personal Use Only