________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
કાશ્યપ ગોત્રવાલા આર્યહસ્તીને અને મોક્ષમાર્ગના સાધક આર્યધર્મને વંદન કરું છું. તેમજ કાશ્યપ ગોત્રવાલા આર્યસિંહને અને કાશ્યપ ગોત્રવાલા આર્યધર્મને પણ હું વંદન કરું છું I॥૮॥
તેં વળિ સિરસા, ચિરસન્ન-ચરિત્ત-નાળસંપન્ન | થેરે ૫ લાગવું, ગોયમમુર્ત્ત નર્મસમિ (III)
તેમને મસ્તક વડે વંદન કરીને; સ્થિર, સત્ત્વ, ચારિત્ર અને જ્ઞાનયુક્ત એવા ગૌતમ ગોત્રવાલા સ્થવિર દ આર્યજંબૂને નમસ્કાર કરું છું III
મિઝમસંપન્ન, વસ્તે નાળ-સળ-ચરિત્તે । શેર ૨ નંવિગૅ પિ ય, વાસવદ્યુત્ત ળિવયામિ (Ilol)
મધુર એવા માનત્યાગ રૂપ માર્દવ વડે યુક્ત, જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ઉપયોગવાલા, અને કાશ્યપ ગોત્રવાલા સ્થવિર નંદિતને પણ વંદન કરું છું ૧૦ના
तत्तो अ थिरचरितं उत्तमसम्मत्त - सत्तसंजुत्तं । देसिगणिखमासमणं, माढरगुत्तं नम॑सामि (|| ११||)
ત્યાર પછી સ્થિર ચારિત્રવાલા, ઉત્તમ સમ્યક્ત્વ અને સત્ત્વ વડે યુક્ત, અને માઢર ગોત્રવાલા એવા દેશિગણિ ક્ષમાશ્રમણને નમસ્કાર કરું છું |૧૧||
तत्तो अणुओगधरं, धीरं मइसागरं महासत्तं । थिरगुत्तखमासमणं, वच्छसगुत्तं पणिवयामि ( ||१२|| )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
અષ્ટમં વ્યાખ્યાનમ
૫૬૮