________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
ગોયમમુત્તવુમાર, સંપલિય સહાય મર્ય વંતે । શેર ૨ સખ્તવુડ્ઝ, ગોયમમુર્ત્ત નર્મસમિ (II૪) ગૌતમ ગોત્રવાલા ગુપ્તકુમારને, સંપલિતને તથા ભદ્રને વંદન કરું છું. વળી ગૌતમ ગોત્રવાલા સ્થવિર આર્યવૃદ્ધને નમસ્કાર કરું છું ॥૪॥
તેં વળિ સિરસા, ચિરસન્ન-ચરિત્ત-નાળસંપન્ન | થેરે = સંધવાલિયં ગોયમમુત્તે પળિવયામિ (III)
તેમને મસ્તક વડે વંદન કરીને; સ્થિર, સત્ત્વ, ચારિત્ર અને જ્ઞાનયુક્ત એવા ગૌતમ ગોત્રવાલા સ્થવિર સંઘપાલિતને વંદન કરું છું III
વૈવામિ સગ્ગહત્યિ હૈં, સર્વ અંતિસાગર ધીર । શિદ્દાળ પઢમમાસે, અનાય ચેવ સુબ્રમ્સ (IIFII) ક્ષમાના સાગર, ધીર અને ગ્રીષ્મકાલના પ્રથમ માસના એટલે ચૈત્રમાસના શુક્લ પખવાડીયામાં કાળધર્મ પામેલા એવા કાશ્યપ ગોત્રવાલા આર્યહસ્તીને હું વંદન કરું છું ॥૬॥
वंदामि अज्जधम्मं च, सुव्वयं सीललद्धिसंपन्नं । जस्स निक्खमणे देवो, छत्तं वरमुत्तमं वह (॥७॥ ) જેના દીક્ષામહોત્સવ સમયે પૂર્વભવની સંગતિવાલા દેવે જેના મસ્તક ઉપર મનોહર શોભા વડે ઉત્તમ એવા છત્રને ધારણ કર્યું હતું, તે સુવ્રત ગોત્રવાલા અને શીલલબ્ધિયુક્ત આર્યધર્મને વંદન કરું છું IIIા हत्थि कासवगुत्तं, धम्मं सिवसाहगं पणिवयामि । सीहं कासवगुत्तं. धम्मं पिय कासवं वंदे (lell)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
C
અષ્ટમં વ્યાખ્યાનમ્
૫૬૭