________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Eય.
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
વાસ) કાશ્યપ ગોત્રવાળા આર્યધર્મ નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ ૩મઘમ્મસ સિવગુત્તસ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય ધર્મને (૩ન્નસંહિજો રે સંતવાણી) આર્ય શાંડિલ્ય નામે વિર શિષ્ય હતા.
वंदामि फग्गुमित्तं च, गोयमं धणगिरिंच वासिहँ । कुच्छं सिवभूइं पि य, कोसियदुज्जंत कण्हे य' (॥१॥)
હું ગૌતમ ગોત્રવાળા ફલ્યુમિત્રને, વાશિષ્ઠ ગોત્રવાળા ધનગિરિને, કુત્સ ગોત્રવાળા શિવભૂતિને, અને કૌશિક ગોત્રવાળા દુર્યાન્તને તથા કૃષ્ણમુનિને વંદન કરું છું /૧૫
तं वंदिऊण सिरसा, भदं वंदामि कासवसगुत्तं नक्खतं कासवगुत्तं रक्खं पि य कासवं वंदे (॥२॥)
તેમને મસ્તક વડે વંદન કરીને કાશ્યપ ગોત્રવાળા ભદ્રને વંદન કરું છું. વળી કાશ્યપ ગોત્રવાળા નક્ષત્રને અને કાશ્યપ ગોત્રવાળા રક્ષને પણ વંદન કરું છું Il૨|
वंदामि अज्जनागं च, गोयमं जेहिलं च, वासिडें । विण्डं माढरगुत्तं, कालगमवि गोयमं वंदे (॥३॥)
ગૌતમ ગોત્રવાલા આર્યનાગને અને વાશિષ્ઠ ગોત્રવાલા જેહિલને વંદન કરું છું. માઢર ગોત્રવાલા છે વિષ્ણુને અને ગૌતમ ગોત્રવાલા કાલકને પણ વંદન કરું છું Ilal
૧. ઉપર જે અર્થ ગદ્યમાં કહ્યો છે તે અર્થ ફરીથી અહીં પદ્યોગમાં સંગ્રહ કર્યો છે, તેથી પુનરુક્ત દોષની શંકા ન કરવી.
કે
૫૬૬
For Private and Personal Use Only