SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર 4) C www.kobatirth.org (સમસ હું રહો ોસનિયસ) અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવના (વીસં અંતેવાસિસહસ્સા) વીસ હજાર શિષ્યો (સિદ્ધા) મુક્તિ પામ્યા, (પત્તાલીસ અગ્નિયાસાહસી સિદ્ધાઓ) અને ચાલીસ હજાર સાધ્વીઓ મુક્તિ પામી ॥૨૨૪૫ (સમસ Ō ગો ગેસલિયમ્સ) અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવના (વાવીસ સહસ્સા નવ સા અનુત્તરોવવાડ્યાળું) અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા બાવીસ હજાર અને નવસો મુનિઓ હતા. તેઓ કેવા ? - (મન્નાળાનું ગાવ મદ્દાળ) આવતી મનુષ્યગતિમાં મોક્ષપ્રાપ્તિલક્ષણ કલ્યાણ છે જેઓને એવા, યાવત્ - આગામી ભવમાં સિદ્ધ થવાના હોવાથી આગામી ભવમાં ભદ્ર એટલે કલ્યાણ છે જેમને એવા; આવા પ્રકારના બાવીસ હજાર અને નવસો મુનિઓ હતા. (વોસિયા ઞળુત્તરોવવાસંપયા ધ્રુત્યા) પ્રભુને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૨૫॥ 2 (સમસ હું ગરહો ોલિયમ્સ) અર્હન્ કૌશલિક શ્રીઋષભદેવ પ્રભુને (વિજ્ઞા અંતનઙમૂમી મ્રુત્યા) બે પ્રકારની અંતકૃભૂમિ થઈ; એટલે શ્રીઋષભદેવ પ્રભુના શાસનમાં મોક્ષગામીઓને મોક્ષે જવાના કાલની મર્યાદા બે પ્રકારે થઈ. (તં ગજ્ઞા-) તે આ પ્રમાણે – (નુમંત ઙમૂમી ય વરિયાયંતનઙમૂમિય) યુગાંતકૃભૂમિ અને For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમં વ્યાખ્યાનમ્ ૫૦૫
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy