________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
Fી
છે
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
પર્યાયાન્ત કૃભૂમિ ! યુગ એટલે ગુરુ, શિષ્ય, પ્રશિષ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર પુરુષો, તેઓ વડે અમિતમર્યાદિત જે મોક્ષગામીઓનો મોક્ષે જવાનો કાલ, તે યુગાંતકૃભૂમિ કહેવાય. પર્યાય એટલે પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયાનો કાલ, તેને આશ્રયીને જે મોક્ષગામીનો મોક્ષે જવાનો કાલ, તે પર્યાયાન્તકૃભૂમિ કહેવાય. (નાવ સંબ્રિજ્ઞાનો રસગુણો તાડભૂમિ) શ્રી ઋષભદેવ પ્રભુને અસંખ્યાતા પુરુષયુગ સુધી યુગાન્તકૃભૂમિ થઈ, એટલે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર અસંખ્યાતા પુરુષો સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો હવે. પર્યાયાંતકૃભૂમિ કહે છે – (૩મંતોમુહુરૂરિયાઈ પંતમાસ) અંતર્મુહૂર્ત છે કેવલિપણાનો પર્યાય જેમને
એવા શ્રી ઋષભદેવ પ્રભુ થયે છતે કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો, એટલે શ્રી ઋષભદેવ પ્રભુને કેવલજ્ઞાન છે ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં મરુદેવા માતા અંતકુતકેવલપણું પામી મોક્ષે ગયા, અર્થાતુ શ્રી ઋષભદેવ પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં મોક્ષમાર્ગ ચાલુ થયો // ૨૨૬ll
(તેમાં છાત્રે તેમાં સમાઈ) તે કાલે અને તે સમયે (૩રમે સટ્ટા ઢોસતિ) અન્ કૌશલિક શ્રીષભદેવ પ્રભુ (વસં પુસયસહસા) વીસ લાખ પૂર્વ સુધી (મારવાસમ) કુમારાવસ્થામાં (સત્તા) રહીને, (તે પુત્રસદસ) ત્રેસઠ લાખ પૂર્વ સુધી (ન્ગવાસમ વસિત્તા) રાજયાવસ્થામાં રહીને, (તેરી પુસયસદસ) |
૫૦૬
For Private and Personal Use Only