________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
આપ્યું, બાહુબલિને બહલીદેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું, અને બાકીના અઠાણું પુત્રોને જુદા જુદા દેશો વહેંચી આપ્યા. પ્રભુના સો પુત્રોના નામ આ પ્રમાણે -
ભરત, બાહુબલિ, શંખ, વિશ્વકર્મા, વિમલ, સુલક્ષણ, અમલ, ચિત્રાંગ, ખ્યાતકીર્તિ, વરદત્ત૭, સાગર, યશોધર, અમર, રથવર, કામદેવ, ધ્રુવ, વત્સ, નંદ, સૂર, સુનન્દ૯, કુરુ, અંગ, વંગ, કોશલ, વીર, કલિંગ, માગધ, વિદેહ, સંગમ, દશાર્ણ, ગંભીર, વસુવર્મા, સુવર્મા, રાષ્ટ્ર, સુરાષ્ટ્ર, બુદ્ધિકર, વિવિધકર, સુયશા, યશ-કીર્તિ, યશસ્કર, કીર્તિકર, સૂરણ, બ્રહ્મસેન, વિક્રાન્ત, નરોત્તમ, પુરુષોત્તમ, ચન્દ્રસેન, મહાસેન, નભ સેન, ભાનુv૦, સુકાંત, પુષ્પયુત, શ્રીધર, દુર્ઘર્ષ, સુસુમાર, દુર્જય, અજેયમાન, સુધર્મા, ધર્મસેન, આનન્દન°, આનંદ, નંદ, અપરાજિત, વિશ્વસેન, હરિષેણ, જય, વિજય, વિજયંત, પ્રભાકર, અરિદમન”, માન, મહાબાહ, દીર્ઘબાહુ, મેઘ, સુઘોષ, વિશ્વ, વરાહ, સુસેન, સેનાપતિ, કપિલ”, શૈલવિચારી, અરિજય, કંજરબલ, જયદેવ, નાગદત્ત, કાશ્યપ, બલ, ધીર, શુભમતિ, સુમતિ©, પદ્મનાભ, | સિંહ, સુજાતિ, સંજય, સુનાભ, નરદેવ, ચિત્તહર, સુરવર, દઢરથ અને પ્રભંજન.
હવે રાજ્યના દેશોનાં નામ આ પ્રમાણે - અંગ, વંગ, કલિંગ, ગૌડ, ચૌડ, કર્ણાટ, લાટ, સૌરાષ્ટ્ર, કાશમીર, સૌવીર, આભીર, ચીણ, મહાચીણ, ગૂર્જર, બંગાલ, શ્રીમાલ, નેપાલ, જહાલ, કૌશલ, માલવ, સિંહલ, મરુસ્થલ વિગેરે દેશોનાં નામ જાણવાં.
૪૮૨
For Private and Personal Use Only