________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ
I[N [ IIll|
મંત્ર, તંત્ર, ઘનવૃષ્ટિ, ફલાવૃષ્ટિ, સંસ્કૃતજલ્પ, ક્રિયાકલ્પ, જ્ઞાન, વિજ્ઞાન, દંભ, અંબુસ્તંભર, ગીતમાન, તાલમાન, આકારગોપન, આરામરોપણ, કાવ્યશક્તિ, વક્રોક્તિ”, નરલક્ષણ, હાથી અને ઘોડાની પરીક્ષા, વાસ્તુસિદ્ધિ, લઘુબુદ્ધિ, શકુનવિચાર, ધર્માચાર, અંજનયોગ, ચૂર્ણયોગ, ગૃહિધર્મ, સુપ્રસાદનકર્મ", કનકસિદ્ધિ, વર્ણિકાવૃદ્ધિ વાક્વાટવ, કરલાઘવ°, લલિત-ચરણ, તૈલસુરભિતાકરણ”, ત્યોપચાર, ગેહાચાર, વ્યાકરણ, પરનિરાકરણ ૧, વીણાનાદ, વિતંડાવાદ, અંકસ્થિતિ, જનાચાર, કુંભભ્રમ, સારિશ્રમ, રત્નમણિભેદ, લિપિપરિચ્છેદ, વૈક્રિયા, કામાવિષ્કરણ ૭, ધન, ચિકુરબંધ, શાલીખંડન, મુખમમ્હન, કથાકથન, કુસુમસુગ્રંથન, વરવેષ, સર્વભાષાવિશેષ, વાણિજય, ભોજય°, અભિધાનપરિણાન, આભૂષણ યથાસ્થાન વિવિધ પરિધાન, અંત્યાક્ષરિકા અને પ્રશ્નપહેલિકા;જ આ પ્રમાણે સ્ત્રીઓની ચોસઠ કલાઓ જાણવી.
(૩રિસિત્તા) ઉપર મુજબ શ્રી ઋષભદેવ પ્રભુએ પુરુષની બહોંતેર કલાઓ, સ્ત્રીઓની ચોસઠ કલાઓ, અને સો શિલ્પો; એ ત્રણ વસ્તુઓનો પ્રજાના હિતને માટે ઉપદેશ કરીને (ઉત્તર) પોતાના સો પુત્રોનો (ઝસ સિંગ) સો રાજ્યો ઉપર અભિષેક કર્યો. પ્રભુએ ભરતને વિનીતા નગરીનું મુખ્ય રાજ્ય
૧. ફળ ખેંચવાની-તોડવાની-કલા. ૨. પાણી થંભાવવું. ૩. બગીચો રોપવો. ૪. તીવ્ર બુદ્ધિ. ૫. ખુશ કરવું. ૬. સૌંદર્યની વૃદ્ધિ. ૭. હાથચાલાકી. ૮. સુગંધી તેલ બનાવવું. ૯. કેશ બાંધવા. ૧૦. ફૂલ ગૂંથવા.
ના
૪૮૧
For Private and Personal Use Only