________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ
|
ઋSિ
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
蘭
(સમાસ ( માવો મહાવીરરસ) શ્રમણ ભગવાનું મહાવીરને (પંજ સયા વિકર્તમ) પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાની હતા. વિપુલમતિઓ કેવા? - (ઉદ્યાન્વેસુ વીવે) અઢી દ્વીપ (સોનુ ચ સમુદેસ) અને બે સમુદ્રને વિષે રહેલા (સત્ર ચિંરિયાઈ પwત્તર) પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયોના (મોણ મારે નાથામાળા) મનોગત ભાવોને જાણનારા, આવા પ્રકારના પાંચસો વિપુલમતિઓ હતા. (૩રસિયા વિકમતot સંપયા દુલ્યા) પ્રભુને વિપુલમતિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ૧૪૨ | (સમરસ . મનવમો મહાવીરસ) શ્રમણ ભગવાન મહાવીરને (વત્તર સયા વા) ચારસો વાદી એવા મુનિઓ હતા. તે કેવા? - (સવ-મયુયાર્ડસુરાપરસ) દેવ મનુષ્યો અને અસુરો વાળી સભામાં (વા પરબિયા) વાદમાં પરાજય ન પામે એવા પ્રકારના હતા. (૩યોરિયા વારૂક્ષેપયા દુલ્યા) પ્રભુને વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ૧૪૩
૧. વિપુલ એટલે વિસ્તીર્ણ છે મતિ એટલે મન:પર્યવજ્ઞાન જેમને, તેઓ વિપુલમતિ કહેવાય, મન:પર્યવશાની બે પ્રકારના હોય છે, & વિપુલમતિ અને અનુમતિ. તેઓમાં વિપુલમતિ-, ‘આણે સુવર્ણનો, પીળા વર્ણવાળો, પાટલીપુત્રમાં શરઋતુને વિષે બનેલો ઘડો ચિતવ્યો છે” ઇત્યાદિ પ્રકારે સંક્ષિપંચેન્દ્રિયના મનોગત પદાર્થને સર્વ વિશેષણો સહિત જાણે છે, પણ જુમતિ. “આણે ઘડો ચિંતવ્યો છે” એ પ્રમાણે સંક્ષિપંચેન્દ્રિય મનોગત પદાર્થને સામાન્ય સ્વરૂપે જાણે છે. વળી વિપુલ મતિ અઢી અંગુલ અધિક એવા મનુષ્યક્ષેત્રમાં (મતાંતરે સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં) રહેલા સંક્ષિપંચેન્દ્રિયોના મનોગત પદાર્થોને જાણે છે, પણ ઋજુમતિ મનુષ્યક્ષેત્રમાં (મતાંતરે - અઢી અંગુલજૂન મનુષ્યોગમાં) રહેલા સંક્ષિપંચેન્દ્રિયોના મનોગત પદાર્થોને જાણે છે. આ પ્રમાણે વિપુલમતિ અને ઋજુમતિમાં તફાવત છે.
૩૯૭
For Private and Personal Use Only