________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમુ.
સહન કરતા છતા તમે જય પામો. (ઉમે તે વર્ષ મવત્તિ વ) સંયમ રૂપ ધર્મમાં તમોને નિર્વિઘ્નપણું થાઓ, આ પ્રમાણે કહીને કુલના વડીલ વિગેરે સ્વજનો (નયનદંપર્કગત્તિ)જય, જય શબ્દ બોલે છે ૧૧૪ll
(તy of સમને મારૂં મહાવીત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીર ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને જ્યાં જ્ઞાતખંડવન નામનું ઉદ્યાન છે અને જયાં અશોક વૃક્ષ છે ત્યાં આવે છે. શ્રમણ ભગવાન્ મહાવીર થિ કેવા છે? -
(નયમનિસદર િિિછળના છિન્નમાજ મહોત્સવ જોવા માટે હારબંધ બેઠેલા માણસોની હજારો નેત્રપંક્તિઓથી વારંવાર જોવાતા, (વય માતાસહરહિં મથુવમાને મથુવમા) હજારો મુખપંક્તિઓથી અથવા વચનોની પંક્તિઓથી વારંવાર સ્તુતિ કરાતા, દિયયમાનાસદë áરિઝમાને છે સત્સંગ્નિમાળ) હજારો હૃદય પંક્તિઓથી ‘તમે જય પામો, જીવો, આનંદ પામો' ઇત્યાદિ શુભ ચિંતવન વડે વારંવાર પ્રબલપણે સમૃદ્ધિ પમાડાતા, (મોરઢમનિસહહિં છિપ્પમાને છિપ્પના) હજારો મનોરથોની પંક્તિઓથી વારંવાર વિશેષ પ્રકારે સ્પર્શ કરાતા, અર્થાતુ “અમે પ્રભુના આજ્ઞાકારી સેવક થઈએ તો પણ સારું' ઇત્યાદિ પ્રકારે લોકોના વિકલ્પોથી વારંવાર ચિંતવાતા, (તસ્વ-હિં ત્યજ્ઞમાને ત્યામા)
For Private and Personal Use Only