________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir દરિ
કલ્પસૂત્ર
ભાષાંતર
- અત્યંત દઢ બની ઉત્તમ શુક્લધ્યાન વડે આઠ કર્મો રૂપી શત્રુઓનું મર્દન કરો, (૩Mમોદરદારદિપડામાં
પંચમ
વ્યાખ્યાનમ્ જ વીર ! તેનુવરંગમરો) વળી હે વીર ! અપ્રમાદી થયા છતા તમે ત્રણ લોકરૂપી રંગમંડપની મધ્યમાં એટલે મલ્લયુદ્ધ કરવાના અખાડામાં આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરો; અર્થાત્ જેમ કોઈ મલ્લ સામા મલ્લને જીતી જયપતાકા મેળવે છે તેમ તમે પણ કર્મરૂપી શત્રુઓને જીતી આરાધનારૂપી પતાકા મેળવો (પાવય તિમિરમપુર |||||
વત્રવરના) આવરણ રહિત અને અનુપમ એવું પ્રધાન કેવલજ્ઞાન પ્રાપ્ત કરો, ( ૫ મુદ્ધ થે નિવરોવળ મા ૩ ડિત્રેન દંતા પરીસદેવમું) ઋષભદેવાદિ જિનેશ્વરોએ પ્રરૂપેલા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ અકુટિલ એટલે સરળ માર્ગ વડે પરીષહોની સેનાને હણીને પરમપદરૂપ મોક્ષમાં જાઓ, (નય ગય
ત્તિ વરસ !) હે ક્ષત્રિયોને વિષે ઉત્તમ વૃષભ સમાન! તમે જય પામો, જય પામો, (દૂ વિસારું) ઘણા દિવસો સુધી (દૂરું પા) ઘણાં પખવાડીયાં સુધી (વદૂ માસા) ઘણા મહિના સુધી, (વહૂડું ૩) બબ્બે માસ પ્રમાણ હેમંતાદિ ઘણી ઋતુઓ સુધી, (વહૂરું ૩યા ) છ છ માસ પ્રમાણ દક્ષિણાયન અને ઉત્તરાયન લક્ષણ ઘણાં અયનો સુધી, (દૂ સંવછરા)તથા ઘણાં વરસ સુધી (૩મી રીસદો-વસમvi) પરીષહો અને ઉપસર્ગો થકી નિર્ભય રહ્યા છતા (તિને મા-મેરવા) તથા વિજળી સિંહ પ્રમુખના ભયો અને ભૈરવોને ક્ષમાપૂર્વક
૨૬૨
For Private and Personal Use Only