________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandie
RS
દ્વિતીય
કલ્પસૂત્ર ભાષાંતર
પર વ્યાખ્યાનમુ
IRIT
III
)
મકરંદના બિંદુઓ ટપકે છે. વળી તે લક્ષ્મીદેવી કેવી છે? - (ત્રીનાવાયીપduri) દેવતાને પરસેવો હોતો નથી, ફક્ત ક્રીડા માટે જ પવન લેવા કંપાવેલો - ફરકાવેલો જે વીંજણો, તે વડે શોભતી;
(સુવિસરા -ઘ-સંg-તંવંતસહિત્ય) સમ્યફ પ્રકારે છુટા છુટા વાળવાળો, શ્યામ વર્ણવાળો, સઘનઈથી એટલે આંતરા રહિત, બારીક વાળવાળો, અને લાંબો છે ચોટલો જેનો એવી, (૫૩મદદ મુનિવસિ સિરિ
મારું પિ) પદ્મદ્રહમાં ઉગેલા પૂર્વે કહેલા સ્વરૂપવાળા કમલ ઉપર નિવાસ કરનારી એવી ઐશ્વર્યાદિ ગુણયુક્ત લક્ષ્મીદેવીને ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે. વળી તે લક્ષ્મીદેવી કેવી છે? - (હિમવંતસેરિદ્રિસાદ્રિ વિરમ શિવમળિ) હિમવંત પર્વતના શિખર ઉપર દિગજેન્દ્રોની લાંબી અને પુષ્ટ સૂઢો વડે અભિષેક કરાતી એવી લક્ષ્મીદેવીને ત્રિશલા ક્ષત્રિયાણી ચોથે સ્વપ્ન દેખે છે (II૪) I૩૬ll "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि ॥ इह परिकहिआ जिण-गण-हराइथेरावली चरितं ॥१॥
II દ્વિતીર્થ સ્થાને સમાતમૂ |
૧૧૧
For Private and Personal Use Only