________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
વ્યાખ્યાનમુ.
अथ तृतीयं व्याख्यानम् "पुरिम-चरिमाण कप्पो, मंगलं वद्धमाणतित्थम्मि ॥ इह परिकहिआ जिण-गण हराइथेरावली चरितं ॥१॥
(તો પુ) ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી પાંચમે સ્વપ્ન આકાશથી નીચે ઉતરતી એવી પુષ્પોની માલાને દેખે છે. તે માલા કેવી છે? - (સરસપુસુમમંત્ારામરમાર્ગમૂi) કલ્પવૃક્ષના તાજાં અને રસ સહિત પુષ્પોની જે માલાઓ, તે માલાઓ વડે વ્યાપ્ત હોવાથી રમણીય છે. વળી તે પુષ્પમાલા કેવી છે? - (ચંપITIડસા-પુત્રા-) ચંપાના પુષ્પ, અશોકના પુષ્પ, પુન્નાગના પુષ્પ, (નાતા-પિ૩-સિરીસ-) નાગકેસરના પુષ્પ, પ્રિયંગુના પુષ્પ, શિરીષ-સરસડાના પુષ્પ, (મુગાર-મસ્ત્રિ-ગ-નૂદિ-) મોગરાના પુષ્પ, મલ્લિકા વેલડીના પુષ્પ, જાઈના પુષ્પ, જૂઈના પુષ્પ, (વરત્નોઝ રિંટ-) અંકોલના પુષ્પ, કોજના પુષ્પ, કોરિટના પુષ્પ, (પત્તમપાય) ડમરાના પાન, (નવમતિરૂવડત-તિતય) નવમાલિકા વેલડીના પુષ્પ, બકુલના પુષ્પ, તિલકના પુષ્પ, (વાસંતિ૩-૫૩મુ-પત્ન-) વાસંતિકા વેલડીના પુષ્પ, સૂર્યવિકાસી કમલના પુષ્પ, ચન્દ્ર વિકાસી કમલના પુષ્પ, (વડત) ગુલાબના પુષ્પ, (વુંદ્રા-મુત્ત-) મચકુંદનાં પુષ્પ, માધવીલતાનાં પુષ્પ (સદા-) અને આંબાની મંજરી (સુરમifધં) ઉપર બતાવેલા પુષ્પો અને મંજરીની સુગંધ વાળી માલા છે. વળી તે
૧૧૨
For Private and Personal Use Only