________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kebatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય કે વ્યાખ્યાનમુ
જેવા કઠણ, પુષ્ટ અને ગોળાકાર છે બે સ્તન જેના એવી; (ારૂત્તિવમૂરિસા સુમાગાસુન્નતે મુત્તાનીdvo| યથા સ્થાને સ્થાપેલા મરકતના પાના વડે શોભાયુક્ત, અને દષ્ટિને આનંદકારી મોતીઓના ગુચ્છા વડે ઉવલ, એવા પ્રકારનો જે મોતીનો હાર; તે વડે શોભી રહેલી, (૩રત્યકાર માવિરા, વંમાસુત્ત ૨) હૃદય ઉપર પહેરેલી સોમૈયાની માલા વડે શોભતો એવો ને કંઠને વિષે પહેરેલો રત્નમય દોરો, તે વડે શોભતી; વળી તે લક્ષ્મીદેવી કેવી છે? -
(છંહના સુન્નસંત વસોવસર સામંતસંપને સમાપુસમુut Uવૃત્તિ) બન્ને ખભાઓ ઉપર લટકતા એવા બે કુંડલોની ઉલ્લાસાયમાન શોભાયુક્ત અને સમીચીન છે કાત્તિ જેમાં એવા પ્રકારના દીપ્તિસ્વરૂપ ગુણસમૂહ વડે શોભતી, તથા રાજા જેમ સેવકોના સમૂહ વડે શોભે છે તેમ મુખરૂપ રાજાનો જાણે સેવક સમૂહ હોય નહીં ! એવા પ્રકારના દીપ્તિ લક્ષણ ગુણસમૂહ વડે શોભતી; (મેતામત-વિસતિરમforwાનો૩vi) કમલના જેવાં નિર્મલ, વિશાલ, અને રમણીય છે લોચન જેના એવી; (મતપન્નત્યંતરદમુવતો) જેણીએ દેદીપ્યમાન એવા બન્ને હાથમાં ગ્રહણ કરેલા જે બે કમલ, તેઓમાંથી મકરંદ રૂપી જલ ટપકી રહ્યું છે એવી; અર્થાતુ લક્ષ્મીદેવીએ બે હાથમાં બે કમલ ગ્રહણ કર્યા છે કમલમાંથી
૧૧૦
For Private and Personal Use Only