SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર દ્વિતીય વ્યાખ્યાનમું ૩નુડ-સમ-સંદિડા-તy૩ ૩ ફુન્ન-નડદ-સુમતિમ૩૩-રમાગરોમરા) ઘુંટેલુ અંજન, ભમરા અને ઘટાટોપ ૧ બનેલા મેઘ જેવી શ્યામ, સીધી, સપાટ, આંતરા રહિત, બારીક, સુન્દર, વિલાસે કરી મનોરમ, શિરીષપુષ્પ વિગેરે સુકોમલપદાર્થો કરતાં પણ વધારે સુકોમલ, અને રમણીય છે રોમની પંક્તિ જેની એવી; || (નામીમંડતાસુ-વિસાત-સત્યના) નાભિમંડલ વડે સુન્દર, વિશાલ, અને સારા લક્ષણો યુક્ત છે જધન કે એટલે કમ્મરની નીચેનો અગાડીનો ભાગ જેનો એવી, (રયત્નમા-૫સ્થિતિનિયમ) મૂઠીમાં આવી જાય એવું, અને રમણીય ત્રિવલિ યુક્ત છે ઉદર જેનું એવી, (ના મન-વર-વિમર્તમહાતવાળામર-ભૂસવિરાઉમંગુવં)િ ચંદ્રકાંતાદિ વિવિધ પ્રકારની મણિઓ, સુવર્ણ, વૈડૂર્યાદિ ભિન્ન ભિન્ન જાતનાં રત્નો તથા નિર્મલ અને ઉંચી જાતનું લાલ સુવર્ણ; તેઓના આભરણો અને આભૂષણો તે આભરણો અને આભૂષણો વડે શોભી રહ્યા છે મસ્તક પ્રમુખ અંગો અને , અંગુલિ પ્રમુખ ઉપાંગો જેના એવી; (હાવરાયંત-વૃંદ્રમાત્મપરાગતíર્તિત થઈગુડગત વિમવત્નસ) મોતી - વિગેરેના હાર વડે મનોહર, મચકુંદ વિગેરે પુષ્પોની માલાઓ વડે વ્યાપ્ત, દેદીપ્યમાન, તથા સુવર્ણના કલશ ૧. મસ્તક કંઠ હાથ વિગેરે અંગ ઉપર પહેરવાનાં ઘરેણાંને આભરણ કહે છે. ૨ આંગળી વિગેરે ઉપાંગ ઉપર પહેરવાનાં ઘરેણાંને છે આભૂષણ કહે છે. ૧૦૯ C/ ૧૦૯ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy