________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
St
સ્ત્રી, પુત્ર, માબાપ અને ધમ સદંતર છોડીને મુસલમાનપણું કે જેમાં કુટુંબ, મીલ્કત, સંબંધ, વ્યાપાર વિગેરે બધાને આધાર કેવળ ભવિષ્ય ઉપર અનિશ્ચિતજ છે તેને લેવા માંગે, તે પ્રસ ંગે સરકાર તેવા સગીરના કૃત્યને પણ વ્યાજમી ગણી રક્ષણ આપે છે. તે તે ઉંમરને સમજ વગરની ક્રમ માની શકાય ?
આખી જીંદગીની ફરજમાં બાંધનાર લગ્નના વિષયમાં પણ એજ ૧૬ વર્ષની ઉંમરની વ્યક્તિને માબાપની મરજી વિરૂદ્ધ વર્તી લગ્ન કરવામાં સરકાર રક્ષણ આપે છે, તેા તેથી પણ સગીરમાં સમજણના અભાવ કહેવા વ્યાજખી નથી.
૧૪ વર્ષની ઉંમરને છેાકરા તેના માથ્યાપ યા વાલીની રજા વિના કાઈની પણ સાથે રાજીખુશીથી ચાહ્યા જાય અને તેને વાલી, જેની જોડે તે ગયા હોય તે મનુષ્ય ઉપર ફરીયાદ કરે તેા કા પહેલાં છેકરાની મરજી તપાસે છે, અને જો કૅને એમ લાગે કે છોકરા રાજીખુશીથી સાથે ગયેલે છે તે તેવા કેસમાં સગીરને સમજણવાળા ગણી, તેની મરજીને માન્ય રાખીને જેની જોડે ગયેા છે તેના ઉપર મનુષ્યહરણની કલમ લાગુ પાડતી નથી. ફક્ત કબજે લેવાને દીવાની દાવે! સાંભળે છે. આ ઉપરથી ૧૪ વર્ષની ઉંમરવાળાને પણ સમજવાળા ગણ્યા છે. જો તેનામાં સથા સમજને અભાવજગત, તે તેની મરજીની કાંઈપણ કિંમત ગણત નહિં અને ૧૪ વર્ષથી ઓછી ઉંમરવાળાની મરજીની માફક તેની મરજીને પણ અપ્રમાણિક ગણી મનુષ્યહરણને ગૂન્હો લાગુ કરત. તેવી રીતે સગીરના વાલી નીમવાના પ્રસંગે પણ ૧૪ વર્ષની ઉ ંમરના સગીરની મરજીને મોટા ભાગે પ્રમાણિક ગણી છે, તે પણ જો ૧૪ વષઁની ઉંમરે સમજતા સથા અભાવ સરકાર માને તે! બની શકે નહિં.
વળી ૧૪ વર્ષની ઉ ંમરવાળાએ કરેલા ફેાજદારી ગૃન્હામાં તા કાયદા સમજણની શંકા લાવવાનું પણ કહેતા નથી અને તેને અંગે સમજણ જોવાની જરૂર નહિં જણાવતાં, ગુન્હો સાબીત થયે સા કરવાનુંજ જણાવે છે. એટલે કે ૧૪ વર્ષની ઉંમરે વ્યવહારની બાબતમાં તે સંપૂર્ણ સમજવાળે છે એમ મનાય છે.
સાત વર્ષથી ૧૪ વર્ષની ઉંમરમાં પણ કરેલા ગૃન્હાના કૈસ વખતે મૅસ્ટ્રેટને આરેાપીની સમજ તપાસવાનું કહેવામાં આવે છે, અને તેમાં પણ તેનું કૃત્ય સમજણપૂર્વકનું જણાય તે તેને સા કરવાનું વિધાન કાયદાએ કરેલું છે. એટલે સાત વર્ષની ઉંમરે પણ સમજનેા સર્વથા અભાવ કાયદાએ માન્યા નથી.
For Private and Personal Use Only