________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
ધાર્મિક સંસ્કાર લેતા સગીરને લીધે સંસારમાં રહેતા તેના સંબંધીઓને સંસારિક અડચણ અને અનં કદાચીત થતાં હોય તેા તેથી સગીરના એકાંતે હિતકારી ધાર્મિક સકારેાને કાયદા કરી રકવામાં ન્યાયનું તત્ત્વ રહેતું હાય-એમ કાઈપણ કહી શકે નહિં. પણ કદાચ સગીરમાં સમજણના અભાવ સમજી ભવિષ્યમાં તેને સસારિક અડચણ કે અનર્થ થશે-એવી કલ્પના કરી, સગીરના બચાવ અર્થે આ નિબંધ ઘડવામાં આવ્યા હોય તે તે પણ વાસ્તવિક નથી, કારણ કે સરકાર તરફથી નીમાયેલા વાલીના કબજાના મનુષ્યને ૨૧ વર્ષની ઉંમર સુધી અને સ્વાભાવિક વાલીના કબજામાં રહેલા મનુષ્યને ૧૮ વર્ષની ઉંમર સુધી કાયદો સગીર ગણે છે, તે ૨૧ વર્ષ અને ૧૮ વર્ષ સુધીની ઉંમરાળાને સમજાયજ નહિં—એમ માનતાં ઘણા વિચાર કરવેા પડશે. જગતમાં આપણે જોઇ શકીએ છીએ --૧૮ અને ૨૧ વર્ષની ઉંમરવાળા કેટલાએ પુરૂષો પ્રાથમિક શિક્ષણ, હાઈસ્કુલનું શિક્ષણ અને કૅાલેજનું શિક્ષણ પૂરૂં કરી શકે છે. તે! આટલી વ્યવહારની ઉચ્ચ કેળવણી મેળવવાની લાયકાતવાળા મનુષ્યને પણ જો સમજ વગરને માનીએ તે આ બધી કેળવણી સમજ મેળવવાને માટે નથી યા સમજ લાવનારી નથી–એમ સ્વતઃ સિદ્ધ થાય, પરંતુ કાઈપણ સમજી મનુષ્ય આ સ્વીકારી શકે નહિં. તેથી ૨૧ કે ૧૮ વર્ષની ઉ ંમર સુધી સમજશક્તિને અભાવજ છે–એમ માનવું એ બેહુદું છે. દીવાની કાયદામાં જે અઢાર વર્ષે સત્તાનપણું ગણાય છે, તે વિડલાપાત મીલ્કત કે જેની વ્યવસ્થા તેના વિડલા બરાબર કરી રહ્યા છે, તેમાં ડખલગીરી કરવાની યા તેના કબો છેાડાવી પેાતાને કબજો કરવાની સ્થિતિ માટેજ છે. પણ ૧૮ વર્ષની અંદરની ઉંમરને મનુષ્ય પણ પાતાને ચઢેલા પગાર જો તેને શેઠ ના આપતા હોય તે તેને માટે, પેાતાની રકમ કે ઘરાણું કાઈ ચારી ગયા હોય તેને માટે, અગર તેને કાઇએ શારિરિક ઇજા પહાંચાડી હોય યા તેના ઉપર કાઈપણ જાતના જુલમ ગુજાયેૉ હાય વિગેરે બાબામાં તેજ અઢાર વર્ષની અંદરની ઉંંમરને સગીર પણ ફરીયાદ કરી શકે છે, એટલુંજ નહિં પણ ફોજદારી ગૂન્હાઓમાં તે તેવા સગીરાની સાક્ષીએ લેવાય છે, તેની ઉલટ તપાસ પણ થાય છે. આ બધું તે અઢાર વર્ષની અંદરની ઉંમરવાળામાં સમજના સર્વથા અભાવ માનવામાં આવે તે બની શકેજ નિહ. આ નિબંધમાં સગીર તરીકે સ્વીકારાયેલે ૧૬ વર્ષની ઉંમરના કાઈ પણ મનુષ્ય પોતાના કુળમાં ચાલતા આવેલા ધર્મને, પેાતાના વાલીની મરજી વિરૂદ્ધ છેડી દઇને અન્ય ધર્મને અંગીકાર કરવા માંગે, તે એટલે સુધી કે હિંદુપણામાંથી બધાં સગાંને. સંબંધ, વડલેાપાત મીલ્કત,
For Private and Personal Use Only