________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
સંઘના વિચક્ષણ દી દ્રષ્ટાએ મળે અને વ માનકાળને અનુરૂપ હરાવેા કરે તે સ્થિતિ હાથમાં રહી શકે તેમ છે. ” શ્રીયુત મૌકિતકના આ કથનને હું તન મળતા થાઉં છું. વિચક્ષણ દીર્ઘદ્રષ્ટા, ગૃહસ્થી અને પૂજ્ય સાધુએએ એકત્ર થઇને આ બાબત પરસ્પર વિચાર કરવાની ખાસ જરૂર છે. શરૂઆતમાં થેડા જાણીતા ગૃહસ્થા અને સાધુએ ઇન્ફામા રીતે મળે અને ચાલુ પરિસ્થિતિ વિષે આગલી પાછલી ભૂલી જઇ ખુલ્લા દીલથી વિચાર કરે તેા કયે રસ્તે આપણે આપણું કા સરસ રીતે કરી શકીએ તેની રૂપરખા દોરી શકાય, અને પછી રીતસર કામ આગળ વધારવાના પગલાં ભરી શકાય. જો આવા પ્રકારનું પગલું ન ભરાય તેા અન્ને પક્ષેા તરફથી નિબંધ સંબંધી પરસ્પર વિરૂદ્ધ અભિપ્રાયા અપાશે અને આખર નિય રાજ્ય તરફથી થશે. કયાં તે નિબંધના મુસદ્દો તેવાને તેવે અથવા કાંઇ ફેરફારવાળા મ ંજીર થાય, કાં તો તે વાસ્તવિક નથી એમ કરાવી રદ કરવામાં આવે. ગમે તે પરિણામ આવે. પણ તેથી સમાજમાં વૈમનસ્ય વધતું જવાનું અને પરિણામ અનિષ્ટ આવવાનું. રાજ્યને એ મુસદ્દો યેાગ્ય લાગે તે તે જૈન ધર્મના પ્રચાર અને ટકાવના મૂળમાંજ ધા થાય. આજે સગીર દીક્ષા સબંધીમાં કાયદા થાય, તેા આવતી કાલે ઉંમરના વિવાહિત પુરૂષ માટે કાયદો કેમ ન થાય.? કારણકે ખરા ક્લેશનું કારણ તે ત્યાં છે. પછી થાડે દિવસે દીક્ષા લેનારની સંતતિ સગીર હાય ત્યાં સુધી દીક્ષા ન ઈ શકાય એવુ' પણ નિયમન કેમ ન રચાય ! અને આગળ જતાં ગમે તેટલી વયવાળા હાય તેને પાતાના અંગત સગાં તરફથી રજા ના મળે ત્યાં સુધી દીક્ષા તેનાથી લઈ શકાય નહી' એવા ધારા પણ કેમ ન થાય? ઉપર જણાવ્યા પ્રમાણે શ્રીમતી કાન્ફરન્સે કરેલા ઠરાવમાં એ પણ એક શરત છે. આમ લાંએ વિચાર કરીએ છીએ ત્યારે તમામ સાધુ સંસ્થાનેાજ નાશ થઈ જાય, એવે! ભય રહે છે અને તેની સાથે ધર્માંની પ્રચારણા પણ નહિંવત્ થા જો આ મુસદો નામ જુર થાય તેા એના પ્રેરક અને હિમાયત કરનારા આપણા બધુ પાનાના વિચાર અમલમાં આવી શકે તેટલા માટે બીજી દીશામાં સતત્ પ્રયત્ન કરવા તૈયાર રહેશે, અને તેમ થએથી કંસપ વધતા જઈ સમાજ સ્વસ્થતા બની રહેશે નહીં. તાત્પર્ય એ છે કે અમુક પક્ષ હા કે જ્યેા તેથી રાજી થવાનું કે સ ંતોષ માનવાનું નથી.
અંતિમ નમ્ર વિજ્ઞપ્તિ
૨૭, છેવટમાં મારા રધર પૂજ્ય સુરિવરોને તથા સમસ્ત શ્રી સાધુ અને સાધ્વી સધને તેમજ સમાજના અગ્રગણ્ય નેતાઓને તથા મારા સમસ્ત
For Private and Personal Use Only