SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3८७ " मोक्खोऽवि तष्फ चित्र, नेओ परमत्थओ तयथपि । धम्मो चित्र कायचो, जिगभणिो अप्पमतेगं । १३ ।" " मोक्षश्च तत्फलमेव-धर्मफलमेव यः परमार्थतः, यतश्वमतः तदर्थमपि-मोक्षार्थमपि धर्म एव कर्तव्यः मिनभणित, चारित्रधर्मः, अपमत्तेन इति । “મોક્ષને પણ પરમાર્થથી ધર્મના ફલ પજ જાણવા જેએ, એટલે કેમેસ પણ ધર્મની આરાધનાથી જ પ્રાપ્ત થાય છે, માટે મોક્ષની પ્રાપ્તિ માટે પણ અપ્રમત્ત થઈને શ્રી જિનેશ્વરદેવએ કહેલું ચારિત્રધર્મ એજ ४२२॥ योय.” "तहऽभुत्त भोगदोसा, इच्चाइ जमुत्तमुत्तिमित्तमिदं । इयरसि दुट्टयरा, सइमाईया जओ दोसा ॥१४॥" "तथा अभुक्तभोगदोषा इत्यादि यदुक्तं पूर्वपक्षवादिना उक्ति. मात्रमिदं वचनमात्रमित्यर्थः, किमित्यत आह-इतरेषां तुभुक्तभोगानां दुष्टतराः स्मृत्यादयो यतो दोषाः ।" તથા અભક્ત ભોગી આત્માઓને કૌતુક આદિ દોષ થવાને સંભવ છે –ઈત્યાદિ જે પૂર્વપક્ષવાદીએ કહ્યું છે તે માત્ર કહેવા માત્રજ છે, એટલે કે–એ કથનમાં કશું જ વાસ્તવિકપણું નથી, કારણ કે-ઉલ્ટી ભુકતભેગી આત્માઓને તે ભોગવેલી વસ્તુઓની સ્મૃતિ આદિ અતિશય દુષ્ટ દે. थवानी संभव छे." "इयरेसिं बालभावप्पभिई, निणवयणभाविअमईणं । अणभिण्णाण य पायं, विसएमु न हुंति ते दोसा ॥१५॥" "इतरेषां-अभुक्तभोगानां बालभावप्रभृति बाल्यादारभ्य जिनवचनभावितमतीनां सतां वैराग्यसम्भवात् अनभिज्ञाना च विषयसुखस्य पायो न भवन्ति ते दोषाः-कौतुकादयः इति ।" ઈતર એટલે જેઓએ ભેગા નથી ભોગવ્યા અને બાલ્યકાલથીજ શ્રી જિનેશ્વરનાં વચનોથી જેઓની મતિ ભાવિત થઈ છે, તેઓને વૈરાગ્યનો સંભવ હોવાથી અને જેઓ વિષયસુખના અનભિન્ન છે, તેઓને તે કૌતુક એટલે વિજયસુખ ભોગવવા માટેની ઉત્સુકા આદિ દોષ પ્રાયઃ થતાજ નથી.” For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy