________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
અશુભપણાથી પ્રધાન એવું જે મેહનીય કર્મ, તેને મિથ્યાત્વથી આરંભીને વેદ એટલે વિષયાભિલાષાને પેદા કરનાર પુદ્ગલ વિશેષ તેને ક્ષય ન થાય ત્યાં સુધી ચરમશરીરી આત્માઓ એટલે તેજ જીવનમાં સંસારને અંત કરી મુક્તિપદને પામનારા આત્માઓમાં પણ દોષાની સંભાવના થઈ શકે તેમ છે. શ્રી જૈનશાસન પ્રમાણે જેમ મિથ્યાત્વથી આરંભીને વેદ સુધીનું મેહનીય કર્મ દેષોની સંભાવનાનું કારણ છે –તેમ ઈતર શાસન પ્રમાણે જ્યાં સુધી સંસારમાં આસક્તિ પમાડનારી અવિદ્યા છે, ત્યાં સુધી ની સંભાવના છે.”
" तम्हा न दिविखअव्वा, केइ अणिअद्विवायरादाश । ते न य दिक्खाविअला, पायं जं विसममे अंति ॥ ७॥"
यस्मादेवं तस्मान दीक्षितव्या-न प्रवाजनीयाः केचिद् अनि त्तिबादरेभ्य आरात-क्षपकश्रेणिप्रक्रमे यावदनिवृत्तिवादरा न संजातास्तावन्न दीक्षितव्या इति स्वप्रक्रियानुसारेण तन्त्रान्तरपरिभाषया खानन्दशक्त्यनुबोधेनावाप्ताणिमादिभावेभ्य आरादिति, ते च अनिवृतिबादराः अवाप्ताणिमादिभावा वा न दीक्षाविकलाः-न प्रव्रज्याशुन्याः प्रायः तत्रान्यत्र वा जन्मनि द्रव्यदीक्षामप्याश्रित्य, मरुदेवीकल्पाचर्यभावव्यवच्छेदार्थ प्रायोग्रहणम्, एतच्च तन्त्रान्तरेऽपिस्वपरिभा. षया गोयत एव 'अत्यन्तमनवाप्तकल्याणोऽपि कल्याणं प्राप्त इति क्यनात् , यद्-यस्मादेवं विषममेतत् ततः-तस्माद् विषमं सङ्कटमेतत्, किमुक्तं भवति ? दीक्षाव्यतिरेकेण विशिष्ट गुणा न भवन्ति तव्यतिरेकेण च न दीक्षेतीतरेतराश्रयनिरोधः "
જે સંભવિત દોષની કલ્પના કરીને દીક્ષા આપવી એ અયોગ્ય ગણાય, તે તે શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રક્રિયાને અનુસરીને પકણિમાં
જ્યાં સુધી “અનિવૃત્તિ બાદર’ નામના ગુણસ્થાનકે વિષયાભિશાપરૂપ વેદનો ક્ષય કરનારા ન થાય, ત્યાં સુધી કેઈને પણ દીક્ષા આપવી જોઈએ નહિ અને તન્ત્રાન્તરની પરિભાષા પ્રમાણે જ્યાં સુધી આનંદશકિતના અનુબધે કરીને અણિમાદિક ભાવોની જેઓને પ્રાપ્તિ ન થઈ હોય, તેવા કોઈને પણ દીક્ષા આપવી નહિ. હવે શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રક્રિયા પ્રમાણે જ “અનિવૃત્તિ બાદર અને તંત્રાન્તરની પરિભાષા પ્રમાણે “અણિમાદિ ભાવને પામનારા' દીક્ષા વિના હોઈ શકતા નથી, કારણ કે--તે ભાવ પામવા
For Private and Personal Use Only