________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
“વાસ્તવિક રીતિએ અવિવેક એજ યૌવન તરીકે જાણવા યોગ્ય છે અને અવિવેકને અભાવ એજ યૌવનને નાશ છે. અર્થાત–વયની સાથે યૌવનને સંભવ નથી પણ અવિવેકની સાથેજ યૌવનનો યુગ છે, માટે જેનામાં અવિવેકનો અભાવ છે અને વિવેકને સદ્દભાવ છે, તે વયથી બાલ અગર યુવાન છતાં પણ ગુણથી વૃદ્ધજ છે . કારણ કે-અવિવેકનો અભાવ એ શ્રી જિનેશ્વદેએ કોઈપણ અવસ્થામાં નિષ નથી, કારણ કે-તે સઘળીય અવસ્થામાં સંભવિત છે. આથી પણ સ્પષ્ટ છે કે બાલવય કઈ પણ રીતિએ દીક્ષા માટે અયોગ્ય નથી.”
"संभावणिजदोषा वयम्मि खुइत्ति ज पितं भणि।
तंपि न अणहं जम्हा, सुभुत्तभोगाण वि समं तं ॥ ५॥" __ " सम्भावनीयदोषा वयसि क्षुल्लका इति यद् भणित' पूर्व तदपि तद्भणितमवि' नानधं न शोभनं ' कुत ? इत्याह 'यस्मात् सुभुक्तभोगानामपि' अतीतवयसां ऋषिश्रृङ्गपितृ पतीनां 'सम' तुल्यं ' तत्' सम्भावनीयदोषत्वम् ।
વયથી બાલ આત્માઓ માટે દાની સંભાવના છે?–એમ જે પૂર્વે કહેવામાં આવ્યું છે તે બરાબર નથી, કારણ કે-તેઓના “ઋષિશ્રગ પિત આદિ જેઓએ ભેગોને સારી રીતિએ ભોગવ્યા છે અને જેઓની ભોગવય પણ વીતી ગઈ છે, તેવા ઋષિઓ માટે પણ “સંભાવનીય દોષપણું તે સરખું જ છે.”
"कम्माण रायमू, वेअंतं जाव मोहणिज्ज तु । संभावणिजदोसा, चिठइ ता चरमदेहा वि ॥ ६ ॥
" कर्मणां राजभूत' अशुभतया प्रधानमित्यर्थः, ओधत एव मिथ्यात्वादेरारल्य 'वेदान्तं यावन्मोहनीयं तु तिष्ठतोनियोगः तुर्विशेषणार्थः, किं विशिष्टि ? स्वप्रक्रियामाश्वित्यैवं, तन्त्रान्तरं खाश्रित्य भवाभिनन्दिनी अविद्या परिगृह्यते, सम्भावनीयदोषाः तावत् चरमदेहा अपि-पश्चिम शरीरा अपि, तिष्ठन्तु तावदन्य इति ।।"
“-નાનાવરણીય,૨-દર્શનાવરણીય, વેદનીય, ઇ-મેહનીય, પ-આયુષ્ય, ૬-નામ, –નેત્ર અને ૮-અંતરાય–આ આઠે કર્મોમાં રાજાભૂત એટલે
For Private and Personal Use Only