________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८०
27
કૌતુક ભાવ નિવૃત્તિ પામેલા હોવાથી તે સુખપૂર્ણાંક દીક્ષાનુ પાલન કરી શકે છે અને તેવા આત્માએ માટે એક બીજો ગુણ પણ એ છે કે—યૌવન વયને લધી ગયેલા તે આત્માએ સર્વ પ્રયજનામાં અશકનીય થાય છે. 'धम्मत्थकाममोक्खा, पुरिसत्या जं चचारि लोगम्मि | एए अ सेविअव्वा, निअ निकालम्मि सच्चे वि ॥ ४ ॥"
धर्मार्थकाममोक्षाः पुरुषार्थाः यद्' यस्मात् ' चत्वारोलोके' तत्राहिंसादिलक्षणो धर्मः, हिरण्यादिरर्थः, इच्छामदनलक्षणः कामः, अनाबाधो मोक्षः, 'एते' चत्वारः पुरुषार्थाः 'सेवितव्याः' । 'निजनिजकाले आत्मीयात्मीयकाले 'सर्वेऽपि ' अन्यथा अक्षीणकामनिवन्धनकर्म्मणस्तत्परित्यागे दोषोपपत्तेः इति गायार्थः ।"
-
"लोभां -अहिंसाहिलक्षण धर्म, र सुवर्णाहि अर्थ, उमનલક્ષણ કામ અને જ–બાધારહિત મેાક્ષ' આ ચાર પુરૂષાર્થો છે' એ ચારે પુરૂષાર્થાંને પાતપોતાના કાલે સેવવા યેાગ્ય છે, અન્યથા જે આત્માને કામનું કારણભૂત કર્મો ક્ષીણ નથ થયું, તે આત્માને તેને ત્યાગ કરવાથી દોષની उत्पत्ति थाय छे. "
" तहऽभूत्तलोगदोसा, कोउगकामग्गहपत्थणाईआ । एवि होंति विजढा, जोग्गाहिगयाण तो दिक्खा ॥ ४ ॥" “ तथा अभुक्तभोगदोषा' इति न भुक्ता भोगा यैस्ते अभुक्तभोगास्तदोषाः 'कौतुककामग्रहमार्थनादयः, तत्र कौतुकं सुरतविषयत्सुक्यं, वजमग्रह - तदनासेवनोद्रेकाद्विभ्रमः प्रार्थना - योषिदभ्यर्थना आदिशब्दादवला ग्रहणादिपरिग्रहः, 'एतेऽपि भवन्ति विजढाः परि त्यक्ता अतिक्रान्तवयोभिः प्रत्रज्य प्रतिपद्यमानैरिति 'योग्याधिकृतानाम्' अतिक्रान्तवयसामेव 'तत्' तस्मात् 'दीक्षा' पत्रज्या इतरे त्वयोग्या एवोक्त दोषोपपत्तेः ।"
• જેએએ ભેગા નથી ભાગવ્યા તેથી સહેજે સેવાઇ જતા કૌતુક એટલે કામવિષયક ત્સુકય, કામગ્રહ એટલે કામેાના અનાસેવનના ઉદ્રેકથી વિભ્રમ, પ્રાર્થના એટલે સ્ત્રીઓને ભાગ માટે પ્રાર્થના અને છેવટે બલાત્કારી ગ્રહણ ’–આદિ દોષો પણ ભુતભાગીએ તજેલા હાય છે, અર્થાત- એ બધા
For Private and Personal Use Only