________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૧
દેનુ સેવન ભોગવયને લંઘી ગયેલા આત્માઓ માટે સંભવિત નથી. તે કારણથી દીક્ષા માટે તેઓ જ યોગ્ય છે કે-જેઓ ભગવયને લંધી ગયા છે, પણ તે સિવાયના યોગ્ય નથી : કારણ કે–તેઓને ઉપર કહેલા દોષોની પ્રાપ્તિ થાય છે.'
એ સઘળાય વિધિનું સ્પષ્ટ સ્પષ્ટ સમાધાન કરતાં સુવિહિત શિમણિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એકે એક પ્રકારના વિરોધની અવાસ્તવિકતા સાબીત કરીને બાલદીક્ષા” એ સર્વથા યોગ્ય છે, એમ દર્શાવે છે.
શરૂઆતમાં જ તે સુરિપુરંદર બાળકને દીક્ષા માટે અગ્ય કહેનારાઓમાં અસંગ્રહ છે એમ બતાવતાં ફરમાવે છે કે –
" भण्णइ खुड्डगभावो, कम्मखोवसमभावपभवेणं ।
चरणेण किं विरुज्झइ ? जेणमनोग्गत्ति सग्गाहो ॥ १॥"
બooડગ્ર વિશ્વન– સુરમાવો–વામાવા, “લોपशमभावप्रभवेन' कर्मक्षयोपशमभावात प्रभव-उत्पादो यस्य तेनेत्यम्भुतेन 'चरणेन' सहाथ तृतियेति सह 'किं विरुध्यते ? येनायोग्याः क्षुल्लका 'इत्यसग्राहः' न विरुद्धते।"
“કર્મના પશમ ભાવથી ઉત્પન્ન થતા ચારિત્રની સાથે બાલભાવનો વિરોધ શું છે, કે જેથી બાલકે એ ચારિત્ર એટલે દીક્ષા માટે અયોગ્ય છે, એ અસગ્રહ રાખવો ? અર્થાત-કર્મના ક્ષે પશમ ભાવથી ઉત્પન્ન થતા ચારિત્રની સાથે બાલભાવનો એક લેશ પણ વિરોધ નથી, માટે બાલકે એ દીક્ષા માટે યોગ્ય નથી, એમ કહેવું એ અસલ્ટહ છે.” "तकम्मखओवसमो, चित्तनिबंधणसमुन्भवो भणिओ।
न उ वयनिबंधणोचिय, तह्मा ए आणमविरोहो ॥२॥ 'तत्कर्मक्षयोपशमः' चारित्रमोहनीयकर्म क्षयोपशमः चित्रनिवन्धनसमुद्भवो' नानाप्रकारकारणादुत्पादो यस्य स तथाविधो 'भणितः' उक्तो अदादिभिः । न तु वयोनिबन्धन एवं ' न विशिष्टशरीराव स्थाकारण एव, यस्मादेवं 'तस्मादेतयोः' वयश्चरणपरिणामयोः 'अ. વિરો’sણાવા”
For Private and Personal Use Only