________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૯ “ગરજે તુ ગદ્ધા “મુમોનાના અતીતવનાનાં “પव्रज्यामनवया' अपापां इच्छन्ति प्रतिपद्यन्ते, किमित्यत्राह-'सम्भावनीयदोषाः' सम्भाव्यमानविषयासेवनापराधा 'वसि' यौवने 'यद्' यस्मात् 'क्षुल्लका भवन्ति', सम्लयो च दापः परिहर्तव्यो यतिभिः।"
પાપરહિત દીક્ષા માટે તેઓ જ યોગ્ય છે કે જેઓએ ભોગને માટે યોગ એવું યોવન વ્યતિત કર્યું છે : એટલે કે–ભેગને માટે લાયક એવી યુવાવસ્થા જેઓએ ભોગો ભોગવીને પસાર કરી દીધી છે. તેઓજ પાપરહિત દીક્ષા અંગીકાર કરવા માટે યોગ્ય છે, પણ બાળકે કે યુવકે નહિ કારણ કે બાળકો જ્યારે યૌવન વયને પામે ત્યારે તેમાં વિષયસેવનના અપરાધ થવા એ સંભવિત છે અને એવા સંભવિત દોષને યતિઓએ પરિહાર કરવો એજ યોગ્ય છે.”
“विण्णाय विसयसंगा, सुहं च किल ते तओणुपालंति । कोउअनिअत्तभावा, पन्य जमसंकगिज्जा य ॥३॥"
'विज्ञातविषयसङ्गाः-' अनुभूत विषय सङ्गाः सन्तः 'मुखं च किलते' अतीतवयसः, 'ततो' विज्ञातविषयसङ्गत्वात् कारणात् 'अनुपालयन्ति' 'प्रव्रज्याम्' इति योगः कस्माद्धेतोरित्यत्राह-'कौतुकनिवृत्तभावा' इति कृत्वा निमित्तकारणहेतुषु सर्वासां प्रायो दर्शनम्' इति वचनात् विषयालम्बनकौतुकनिवृत्तभावत्वादित्यर्थः, गुणान्तरमाह अशङ्कनीयाश्च' इति अतिक्रान्तवयसः सर्वपयोजनेष्वेवाशङ्गनीयाश्च મતિ તિ ”
વિમના સંગેનો અનુભવ કરી યૌવન વયને લંઘી ગયેલાઓ વિષયના સંગને અનુભવી ચૂકેલા હોવાથી સુખપૂર્વક પ્રવજ્યાને પાલી શકે છે, કારણ કે-તેઓ કૌતુકરહિત હોય છે : અન્યથા “નિમિત્ત કારણના હેતુઓમાં સઘળી વૃત્તિઓનું દર્શન થાય છે – આ કથન મુજબ યુવાવસ્થામાં કારણોનો સદ્દભાવ હોવાથી જરૂર વિષયના આલમ્બનભૂત તુકે તરફ આભાની વૃત્તિ ઢળ્યા વિના રહે નહિ. પણ ઉપર દર્શાવ્યા મુજબ જેઓ યૌવન વયને લંઘી ચૂકયા છે અને વિષયસંગને અનુભવ કરી ચૂકેલા છે, તેઓને
For Private and Personal Use Only