________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
સમર્થન કરવામાં આવ્યું છે કે-સામાન્ય બીજને સ્થાપન કરવા માટે અપાતી દીક્ષા, એ દ્રવ્ય સમ્યકુવાદિના ક્રમે કરીને અસદ્ગહનો ત્યાગ આદિ જે ગુણે તે ગુણોની પ્રાપ્તિપૂર્વક પરમ દીક્ષાની પ્રાપ્તિનું કારણ છે.”
" अट्टाहि अवासाणां, बालाण वि इत्थ तेण अहिगारो। __ भणियो एवं तित्थे, अबुच्छित्ति कया होइ ॥ १ ॥" ___ 'तेन' वीजाधानेन हेतुनाष्टाधिकवर्षाणां बालानामपि 'अत्र' दीक्षायामधिकारः 'भणितः ' मूत्रे, समर्थिनश्च पञ्चवस्तुकादौ, उक्त. क्रमनियमे तु नैतदुपपद्येत । 'एवं' बालानामपि दीक्षाधिकारे तीर्थऽव्यवच्छित्तिः कृता भवति ॥"
તે બીજાધાન' રૂપ હેતુથી આથી અધિક વર્ષની વયવાળા બાલકોને પણ દીક્ષામાં અધિકાર છે, એટલે કે-આઠ વર્ષથી અધિક વર્ષની વયવાળા બાળકોને “બીજાધાન” રૂપ હેતુથી દીક્ષા આપવાનો સ્પષ્ટ અધિકાર છે. આ વાત સૂત્રમાં કહી છે અને “પંચવસ્તુક' આદિમાં સમર્થિત કરી છે. એટલે જે ઉત ક્રમનો, એટલે કે-પ્રતિમા પાલન આદિ કર્યા પછીજ દીક્ષા લઈ શકાય, એ ક્રમને નિયમ માનવામાં આવે તે આ વાત ઘટી શકે નહિ, માટે એ ક્રમનો નિયમ નથી, પણ એ ક્રમ તો પુરૂષ વિશેષ માટે જ છે. એથી જ બાળકનો પણ દીક્ષામાં અધિકાર છે અને એ અધિકારના પ્રતાપે તીર્થની સ્થિતિ કાયમી થાય છે.”
દીક્ષાની વચનું વિધાના-- આઠ વરસથી જ દીક્ષાની યોગ્યતા આવે છે, પણ તે પૂર્વે નહિ” એવું વિધાન નિશ્ચિત કરવા માટે આની અંદરની ઉમ્મરવાળાને આપવામાં દેવ છે, એમ દર્શાવતાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસુરિશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
તો પરમવિત્ત,
જ ઘરમાવો રિ રિ " 'तदधः परिभवक्षेत्र' इत्यष्टभ्यो वर्षेभ्य आगंदसौ परिभवभाजन भवति 'चरणपरिणामो (भावो) पि' न चारित्रपरिणामोऽपि 'प्रायो' बाहुल्येन 'एतेषां तदधोवर्तिनां बालानामिति ।।
આની અંદર બાલક પરિભવનું ભાજન થાય છે અને આની અંદરના બાળકોને ચારિત્રના પરિણામ પણ બહુધા થતા નથી.”
For Private and Personal Use Only