________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩
ભાવાર્થ –“જ્ઞાનગભિત વૈરાગ્ય પામવા માટે ઘણું ઘણું જ્ઞાન જોઈએ છે.
તે કારણથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગીતાર્થનેજ હોઈ શકે છે અને ગીતાર્થની નિશ્રાથી અગીતાર્થને પણ ઉપચારથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સ્વીકાર્યો છે.”
આ ઉપરથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થાય ત્યારેજ દીક્ષા લેવાય એમ નથી કરતું.
–(૦) પાનું ૨૧૯ માને શાસ્ત્રીય ખલાસો. યતિધર્મના પ્રકાર જણાવતાં ધર્મસંગ્રહ પાનું ૧૪: બીજી પુંઠીમાં અને પાનું ૧૮૩: પહેલી પંડીમાં જણાવ્યું છે કે – सापेक्षो निरपेक्षश्च, यतिधर्मो द्विधा मतः । सापेक्षस्तत्र शिक्षायै, गुर्वन्तेवासिताऽन्वहम् ॥ ८७ ॥
(ધર્મસંગ્રહ પાનું ૧૪: બીજી પુંઠી) प्रमादपरिहाराय, महासामर्थ्यसंभवे । कृतार्थानां निरपेक्षयतिधर्मोऽतिसुन्दरः ॥ १५४ ॥
(ધર્મ સંગ્રહ પાનું ૧૮૩: પહેલી પુડી)
યતિધર્મ બે પ્રકારે : ૧ સાપેક્ષ ર નિર્પેક્ષ. તેમાં પહેલો જે સાપેક્ષ તે ગૃહણશિક્ષા અને આસેવના શિક્ષા રૂપ બંને શિક્ષાને માટે ગુરૂકુળવાસમાં હંમેશાં રહેવું.
મહા સામર્થ્ય છતે પ્રથમના ત્રણ સંહનનવાળા, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર, ગણવાદક, રૂપ પાંચ પદને યોગ્ય શિષ્યોને તૈયાર કરે છતે પ્રમાદનો ત્યાગ કરવાને માટે અતિ સુંદર નિરપેક્ષ યતિ ધર્મ હોય છે.”
ઉપરના બે પ્રકારના યતિ ધર્મમાંથી “જિનક૯૫ અને વ્યવહાર શ્રી જંબુસ્વામીજી મેસે ગયા, તે વખતે બંધ થશે. તે શ્રી કલ્પસૂત્રમાં જણાવેલ છે.
"मण १ परमोहि २ पुलाए ३ आहार ४ खवग ५ उवसमे ६ कप्पे ७। संजमतिअ ८ केवल ९ सिञ्जणाय १० जंबूमि યુછિન્ના કો'?
–કલ્પસૂત્ર પાનું ૧૬૦ “જંબુસ્વામી ક્ષે ગયા તે વખતે મન:પર્યવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, પુલા
For Private and Personal Use Only