________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૧
"
ત્યાર પછી આચાયે સાધુધમ કહ્યો અને તેથી પ્રતિખાધ પામી દીક્ષા લીધી ને ચૌદ પૂર્વી થયા. જ્યારે તેમણે દીક્ષા લીધી, તે વખતે તેમની સ્ત્રી ગર્ભવતી હતી. તેમણે દીક્ષા લીધી એટલે તેમના સબંધી લો। આક્રંદ કરે છે કે પુત્ર વિનાની યુવાવસ્થાવાળી સ્ત્રીના પતિએ દીક્ષા લીધી અને તે સ્ત્રીને પૂછે છે કે તારા પેટે કંઈ છે? તે સ્ત્રી કહે મને કંઈક જણાય છે. પછી ચેાગ્ય અવસરે પુત્રને જન્મ થયેા. ત્યાર પછી બાર દિવસ થયા એટલે સ્વજનોએ પહેલા પુતી વખતે માતાએ મનક ( કંઈક ) એમ કહેલું હતું, તેથી તેનુ મનક એવું નામ પાડયું. '
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ܕܝ
४३
આરક્ષિતને પાછા લાવવા માટે તેમના કુટુંબે તેમના મેટા ભાઇ ફલ્ગુરક્ષિતને મેકલ્યા છે અને તે પણ ત્યાંજ દીક્ષા લઇને બેસી ગયા છે. પરંતુ મોટી ઉંમર હાવાથી તેમની દીક્ષાને શિષ્યચેારી કહી નથી. શ્રી ફલ્ગુરક્ષિતને રજા લીધા વિના દીક્ષા આપ્યાના આધાર
शोकपङ्कनिमग्नोऽस्ति वन्धुवर्गश्च साम्प्रतम् ।
3
तदागत्य तमुद्ध, भगवंस्तव साम्प्रतम् ॥ ११६ ॥ इति तेनानुजेनोक्तो, गन्तुं तत्रार्यरक्षितः ।
श्री वज्रस्वामिनं नत्वा पप्रच्छ स्वच्छमानसः ॥ ११७ ॥ अधीष्वेति ततस्तेन प्रत्युक्तः स पुनः पठन् । किं तेऽस्मि विस्मृतः फल्गुरक्षितेनेत्यजल्प्यत ॥ ११८ ॥ बान्धवाश्च परिव्रज्यामनोरथरथस्थिताः । न कुत्रापि प्रवर्तन्ते त्वया सारथिना विना ॥ ११९ ॥ तदेहि देहि प्रव्रज्यां जगत्पूज्यां स्वगोत्रिणाम् । श्रेयस्यपि कर्णोऽपि किमद्यापि प्रमाद्यसि ॥ १२० ॥ अथार्यरक्षितः स्माह यदि सत्यमिदं वचः । ततस्त्वं तावदात्स्व वत्स सत्त्वहितं व्रतम् ॥ १२१ ॥ एवमुक्तस्ततस्तेन श्रद्धानिधतमानसः ।
सोsafe को हि स्यात्पीयूषस्य पराङ्मुखः ॥ १२२ ॥ अथार्यरक्षितः प्रीतस्तस्यामृतकिरा गिरा ।
स्वयं तमनुजग्राह दीक्षया शिक्षयापि च ॥ १२३ ॥
- श्री परिशिष्ट पर्व पानुं ११५
X
For Private and Personal Use Only