________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
પરિશિષ્ટ ન. ૩૧
શ્રી
શ્રીમંત સરકાર ગાયકવાડ વિદ્યમાન છે. રા, રે. પેટલાદ શા. ફ, ન્યાયાધીશ વર્ગ ૧ સાહેબની કેરમાં.
સેગનનામું મારું નામ રતિલાલ છે. મારા બાપનું નામ જેશીંગભાઈ છે. જાતે વાણીઓ છું. મારી ઉમર વર્ષ ૧૯ની છે. ધંધે વેપાર કરું છું. રહેવાશી ખંભાત, હાલ પેટલાદમાં છું.
હું મારા ધર્મ પ્રમાણે આ સોગનનામું કરું છું કે હું ખંભાત મુકામેથી સંવત ૧૯૮૬ના આસો સુદ ૧૫ ના રોજ બપોરની ગાડીમાં યાત્રા કરવા સારૂ એટલે મારી રાજીખુશીથી તથા સ્વસતિષથી નીકળેલો હતો. મને કેઈએ નસાડ્યો અગર ભગાડ્યો નથી, તેમજ કોઈની શીખવણીથી હું ગયેલો નહોતે, તેમજ કેઈની સાથે પણ હું નીકળ્યો નથી અને મારા જન્મ તા. ૧૮-૮-૧૯૧૨ ના રોજ થયેલ હાલ હું કાયદા પ્રમાણે લાયક ઉંમરન થએલો છું.
ઉપરની હકીકત હું સોગન ઉપર જાહેર કરું છું. તારીખ ૧૨-૧૧-૩૦, ૧ શા રતીલાલ જેસંગભાઈ સહી દ. પિતે.
શા, અંબાલાલ ખીમચંદ શાખ. દા. પતે.
સહી કરનારને હું જાતે ઓળખું છું. પે. વા. મ. નં. ૧૦૬૮૦. શા. રતીલાલ જેસંગભાઈ રે. ખંભાત, હાલ પેટલાદ હ. પોતે.
તા. ૧૨–૧૧–૩ ૦
પરભુલાલ નાનાલાલ સહી.
શેરો. સદરહુ સોગનનામું આજરોજ અમારા રૂબરૂ પેટલાદ શા. કે. ન્યા. વર્ગ ૧ માં બપોરે બે વાગે કરવામાં આવ્યું છે. સોગનનામું કરનાર જાતે
For Private and Personal Use Only