________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં.
૨૯
આ પરિશિષ્ટ ભૂલથી છપાયું છે, કારણ કે ૨૯ મું પરિશિષ્ટ
૨૩૩ મા પાને છપાઈ ગયેલ છે, એટલે ૨૩૮ મા પાને છપાયેલ “ પરિશિષ્ટ નં. ૨૯ ” ને બદલે “ શાસ્ત્રિય પૂરાવા ”–એમ વાંચવું,
'
પરિશિષ્ટ ન. ૩૦
શ્રી સંન્યાસ દીક્ષા પ્રતિ. નિબંધ સમિતિ દ્વેગ,
મુ. વડાદરા.
આપની સમક્ષ જૂબાની આપતાં અમદાવાદવાળા મૂળચંદ આશારામ ઝવેરીએ મારા દીક્ષા ત્યાગ પછીના એક કહેવાતા ખૂલાસા રજી કર્યાં છે. આ લખાણ મારા નામથી પ્રસિદ્ધ થયેલું હોવા છતાંય, તે સંબંધી હું કાંઈજ જાણતા નથી. હાલના સજોગોમાં વિશેષ જણાવવું તે મારે માટે દુઃખરૂપ થઇ પડે તેમ હાવાથી ફકત હું એટલુંજ જણાવું છું કે મજકુર ખૂલાસામાં જૈન મુનિ ને ખીજાએ સંબંધમાં જણાવવામાં આવેલી આક્ષેપક ખાતા સદંતર ખાટી છે અને કારા કાગળામાં મારી સહી લઇને તેના ગેરઉપયાગ કરવામાં આવેલા છે. મારાથી દીક્ષાની ક્રિયાએ ન થઈ શકવાથી મે દીક્ષા છેાડી છે. તે સિવાય બીજું કાંઇજ કારણ નથી. એજ.
લી.
શા. નરસીહલાલ પ્રેમચંદ સહી : પેતે
(તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા. )
For Private and Personal Use Only