________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સીક્કો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
હાજર છે અને સેાગનનામમાં લખેલી હકીકત ખરી હાવા બાબત પ્રતિના ઉપર કબૂલ કરે છે. તા. ૧૨ નવેમ્બર ૧૯૩૦.
( અંગ્રેજીમાં સહી) પેટલાદ શા. ફા. ન્યા. વર્ગ ૧
મહેરબાન ચીફ કોન્સ્ટેબલ સાહેબની હવ્વુરમાં,
ખભાત.
હું અરજદાર શા જેશીંગભાઇ ચુનીલાલ આપ સાહેબને અરજ કરૂં છું કે મેં જે આચાય આનદસાગર વિગેરે સામે ઇ. પી. કૈા, ક. ૩૫, ૧૦૯, ૧૧૪, પ્રમાણે ફરીઆદ કરી છે, તે શક ઉપરથી કરેલી. તે બાબત મારી પાસે કાઈ જાતના પૂરાવેા નથી અને તપાસ કરતાં મારા દીકરા પોતાની રાજીખુશીથી યાત્રાએ ગએલા હોવાનુ જણાય છે. તેને અત્રેથી ખસેડવામાં તહેામતદારા પૈકી કાઇએ ખસેડવામાં કે સતાડવામાં કાઇને હાથ હાવાનું જણાતું નથી. જેથી આકરીઆદ હું આગળ ચલાવવા માંગતા નથી, તે સાહેબને વિદિત થાય. તા. ૧૧–૧૧–૩૦.
(તા. ૧૨-૧૧-૩૦ ના રોજ જેશીંગભાઇએ મે. પેાલીસ સુપ્રીન્ટેન્ડન્ટ આગળ મૈખિક જવાબ આપ્યો છે, )
For Private and Personal Use Only