________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
વયની દીક્ષાએ પરહિતકારી છે અને તે પવિત્ર બાલદીક્ષા સામે વડાદરા સરકારે જે પ્રતિબંધક નિબંધ ઘડયો છે, તે તદ્દન ગેરવ્યાજબી છે. આવા નિયમને કાઈપણ સાધુ અગર સાધ્વી, શ્રાવક અગર શ્રાવિકા અનુમેદન આપી શકે નહિં, છતાં ન્યાયવિજય જેવા નામધારી સાધુ આ નિબંધની તરફેણમાં પાતાના વિચારા જાહેર કરી રહેલ છે. સત્ય હકીકત તરીકે જનતા તથા વડાદરા સરકાર આવા નામધારી સાધુને પીછાની લે તેટલા માટે જણાવીએ છીએ કે ન્યાયવિજય જૈન સાધુના આચાર વિચારથી રહીત છે, તો તેને કાઇપણ સાચા જૈન સાધુ તરીકે સ્વીકારી રાકે નહિ એટલે તેવાઓના અભિપ્રાયની કાંપણ કિંમત નથી. તા. ૧૪-૧૨-૩૧.
[ વીરશાસન તા. ૨૫-૧૨-૩૧ ના અંકમાંથી ઉતારા. ]
--તાર્—
આપણા ગામમાં કાઈ વખત નહિ પધારેલા અને તેથી અપરિચિત, પરંતુ તેમના પેાતાનાજ મુખથી વાગાળ રૂપી ઢાંકપીછેાડા સરી જવાથી અસલ સ્વરૂપે પ્રકાશેલા, અધમના ઉપદેશક, અન્યાય લીલાનાં ઉપાસક તરીકે બહાર આવેલા, ભેાળા જનામાં સંસારવાસના પૂરજોસમાં પેસાડવાની તાલાવેલીમાં ચકચૂર બનેલા, જૈન મુનિના આચાર વિચાર અને ઉચ્ચારથી તદ્દન વિપરિત આચરણુ વડે નાર ગામમાં તિરસ્કાર પાત્ર બની જલ્દી ઉપાશ્રય છેડવાની શ્રી સંધની આજ્ઞા પામેલા, અશ્રુપૂરિત નેત્રે ટ્રંક તથા ખીસ્તરે સ્વમસ્તકે વહન કરવાથી નમી ગયેલ ગાત્રયષ્ટિવાળા, કેટલાક વખતથી ભ્રષ્ટ બિરદધારી, જે ન્યાયવિજય નામની વ્યક્તિ તા. ૧૯-૨૧-૨૨ ૩૨ ના ગુરૂ, શિન, રવિના ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ તથા ધર્માવિરૂદ્ધ આચરણામાં આગેવાની લેતા ‘જૈન' વિગેરે પત્રામાં પરમ પવિત્ર ભાગવતી દીક્ષા પ્રણાલિકાના સામે જે અટિત અને ગલીચ લખાણો પ્રસિદ્ધ કરી શ્રીમત ગાયકવાડ સરકારના ધર્મવિધાતક સન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધને ટેકા આપવાની જે નીચ વલણ બતાવે છે, તે સામે આ નાર જૈન યુવકાની સભા સખેદ દરેક વમાન પત્રકારાને તે ન્યાયવિજયના નામ સાથે પતિત શબ્દ જોડી, તે ન્યાયવિજય નામની વ્યક્તિની સત્ય એળખાણ આપવા આગ્રહપૂર્ણાંક ભલામણ કરે છે. તા. ૩-૧૨-૩૧
૧૧
[ વીરશાસન તા. ૧૬-૧૨-૩૧ ના અંકમાંથી ઉતારા. ] લીચ—
કેટલાક સમયથી ભ્રષ્ટ થયેલ ન્યાયવિજય નામની વ્યક્તિએ ‘હિંદુસ્તાન પ્રજામિત્ર' પત્રમાં ધ`વિરૂદ્ધ પ્રચાર કરવામાં જે આગેવાની કરી છે અને
For Private and Personal Use Only