________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
આંક ૨૯ ના ઠરાવમાં સામાવાલાના પક્ષને કરીઆદી ન અનુસરે ત્યાં સુધી તેને કામચલાઉ નાતબહાર કરવામાં આવેલ હતા અને તેને આનંદ અને દિલગીરીના પ્રસ ંગે આમંત્રણ પણ આપવાનું નહેાતું. આ કહેવાતી પતિની બાબતમાં તપાસ કરવાનું અને તે બાબતના ઐતિહાસિક મૂળમાં પ્રવેશ કરવાની અમેાતે જરૂર નથી. કેટલાક એવા શાસ્ત્રીય આધારો છે કે જેના બરાબર અર્થ કરવામાં આવે તો દીક્ષાના કામમાં કેટલીક મર્યાદાઓ તથા ખામીઓને અ તેમાંથી નીકળી શકે છે. શાસ્ત્રીય આધારામાં આવી દીક્ષા વિધિમાં ૪૮ બાબતે જણાવેલી છે. આવા સાદા પ્રશ્નમાં પણ બે પુત્ર ઉંંમરના અને સમજી શિષ્યાને દાખલ કરવા માટે લબ્ધિરના અપમાનવાળા ઠરાવ કરી, ધાર્મિક જીલમાટ અને દબાણ માટે ત્રાસ વર્તાવવામાં આવે, તે બહુ જ દિલગીર થવા જેવું છે. આંક ૬૬ માં ભાગીલાલ હાલાભાઇ તેમની ઉંમર ૩૮ અને ૪૨ ની જણાવે છે. આંક ૧૬૨ માં તેા. નં. ૧ લબ્ધિસૂરિના સામેના ઠરાવ પ્રસિદ્ધ કર્યાનું કબૂલ કરે છે. લબ્ધિસૂરિના સામેના ઠરાવ જોતાં આંક ૨૭ માં જે ઠરાવ છે, તે તહેામતદારના પક્ષનું પ્રચારનું એક અળવાન સાધન છે. આ બાબતના ઠરાવ જે રીતે ઘડવામાં આવ્યા છે, તે જુલમાટભયે અને અહરીયા છે. તેની મર્યાદા બહુ વિશાળ છે અને ધાર્મિક બાબતમાં મતને તેમના સહધર્મ ઉપર બળાત્કાર કરવા સમાન છે, તે ત્રાસરૂપ છે. કારણ કે-બહારના કાઈ પણુ અજાણ્યા માણસ પણ પાટણમાં પ્રવેશ કરે, તા તેને પણ તેમના અંકુશ નીચે મૂક્રે છે. દીક્ષાની લાયકાત નક્કી કરવાને માટે તેની અંદર સ્થાપિત સિદ્ધાંત નથી અને તેને થાડા ચળવળીઆના સ્વચ્છંદી મતના ટેકા છે. તેમાં કાંઈ ઉંમરની મર્યાદા નથી અને તેને ઘડવામાં આવ્યા છે, તે જોતાં તે ઉશ્કેરણીવાળા અને અયોગ્ય છે. કાપણુ વ્યક્તિ જૈન સાધુ તરીકે દાખલ થાય, તો તે તમામ રીતે દીવાની શહે જગતમાં મરણ પામેલા ગણાય. જ્યારે તે પોતાના સામાજીક અને ધંધાના હક્કોને છેડી દે છે, તેા પછી આ કહેવાતા જૈન સંધ તેવાને પોતાની ઈચ્છામાં આવે તે રીતે વધારે હેરાન કરે, તે એક ત્રાસ અને અજાયબ રૂપ છે. તે પોતે કાઈ નાતનેા નથી, પણ એક સત્યનેાજ અનન્ય ભક્ત અને અનુયાયી છે. કાઈ પણ સાધુ તરફથી તે રાવતે ટેકા મળતા નથી. તહેામતદાર પક્ષ તરફથી જે તાર આંક ૨૪૯, ૨૬૩ રજી કરવામાં આવે છે, તેમાં કાઈ પણ સાધુનું નામ નથી. બીજી ખાજુથી જોતાં ૧૭ સાધુએ આ ઠરાવના વિરોધ કરે છે. તેમના તાર આંક ૧૪ છે. બચાવ તરફથી એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે કે–સં. ૧૯૬૮ સને ૧૯૧૨ માં સાધુએના માંડળમાં જે ઠરાવ કરવામાં આવ્યા હતા, તેને અનુસરતા આ ઠરાવ છે અને તે ડરાવ
For Private and Personal Use Only