________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ
www.kobatirth.org
૩૧૭
જ॰ વેચાતા કાણુ આપે ! એકે દાખલા છે! કોનું કરજ ચૂકવાયું હોય અને ભરણપાષણનું સાધન કરી આપ્યું હાય, એવું મારી જાણમાં નથી. લાયકાતની પરિક્ષા કરવી જોઈએને ?
20
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં ભૂખ-તરસ ટાઢ-તડકા વેડી ગામેગામ કરવાનુ જ હાય, ત્યાં લાયક-નાલાયકની પરિક્ષાજ કયાં રહે અને તેમાં લાલચ પણ શી રીતે અપાય ! માબાપ છેકરાને પાળે ભણાવે, તેમ આ પણ આત્માની ઉન્નતિને માર્ગ છે. તે માર્ગે વાળવાના પણ બાપને હક્ક છે. હાલના અમારા ઘણાખરા આચાર્યાં નાની વયમાંજ સાધુ થયેલા છે.
સ
મા સાવકી હોય અને તેના હિત માટે એરમાન છેાકરાને દીક્ષા અપાવે તે ?
જ॰ એવું બન્યાનું મેં સાંભળ્યું નથી. માબાપ ખુશીથીજ દીક્ષા આપે અને શક્તિ મુજબ ખર્ચ કરે, ધામધૂમ કરે.
સ॰ દીક્ષા લેનાર પાછા આવે ખરા કે ?
જ॰ વેપાર કરે તે દેવાળુ પણ કાઢે ને ? તેમાં શું ! કદાચ કોઈ આવે તેા તેથી શું ! તેથી દીક્ષા શકવાનેા કાયદા થાય !
પાછા આવે તેા વારસા મળે ?
સ
જ॰ પાઠે આવે તે ઘરમાં રાખતા નથી, એમ સાંભળ્યું છે.
સ કેમ રાખતા નથી !
જ॰ સાધુથી પાછા ને અવાય.
સ
નાના બાળકો પાછા ન આવે ?
૪૦ નાના બાળકો પાછા આવ્યાનુંજ જાણ્યું નથી. જેમ નાના તેમ સાધુપણા માટે સારા. કારણ કે તેને સંસારને વાવાયેાજ નથી, એટલે તે ચારિત્ર સારી રીતે પાળી શકે, અભ્યાસ સારી રીતે કરી શકે.
સ
પણ તીર્થંકરા તા મેટી ઉંમરે થયેલાને ?
જ તે હંશે, તેમની નકલ અમારાથી ન થાય. પણ આચાર્યો તે નાની
ઉંમરે ખરાને !
(°⟩
For Private and Personal Use Only