________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫
જ રહીશ દમણના અને ત્યાં કેમ દીક્ષા લીધી ? સ૦ છોકરાની ભાવના પહેલેથીજ દીક્ષા લેવાની હતી. મહારાજ સાહેબ
દમણ આવેલા ત્યારની તેની ભાવના હતી. તે પછી મુંબાઈ મહારાજ સાહેબ આવેલા ત્યારે પણ છોકરાએ મને કહેલું, પણ મેં કહેલું હમણાં નહિં. ત્યારપછી અમે પાલીતાણા જાત્રા કરવા જતાં હતાં. જાત્રા કરીને આવતાં રસ્તામાં કપડવણજ મહારાજ સાહેબને વાંદવા ગયા. ત્યાં તેની ભાવના થઈ અને મને કહ્યું કે દીક્ષા અપા. મેં કહ્યું કે પછી અપાવીશ. પણ તેની ભાવના મક્કમ જોઈ મેં રાજીખુશીથી વરઘોડે ચઢાવીને ખૂબ ધામધૂમથી દીક્ષા અપાવી. પણ દીલગીરી તો એ થાય છે કે મહાસુખભાઈ કહે છે કે હું રડત કકળતો હતો, તે વખતનો ફોટો હું રજુ કરું છું, તે આપ જુઓ કે હું
રડતો કકળતો હતો ? સ. કેટલા છોકરા હતા. જ એકજ છોકરો હતો. સવ દીક્ષા ખુશીથી અપાવી ? જ હા. હું તો ઘણો ખુશી હતે. કારણકે સંસાર તે અસાર છે, એટલે
દીક્ષા ગ્રહણ કરી આત્મકલ્યાણ કરવું એજ સાચું સુખ છે. સ૦ હડ કરેલી ? જ હઠ બીલકુલ નહીં કરેલી. સકયા મહારાજ પાસે અપાવી ? જ, લબ્ધિસૂરિ મહારાજ પાસે. સ. દીક્ષા આપ્યા પહેલાં સાધુ પાસે લઈ ગયા હતા? જ લબ્ધિસૂરિ મહારાજે મારા સમક્ષ છોકરાને પૂછેલું કે બધા આચાર
વિચાર પાળવા પડશે. મને મોઢે બરાબર યાદ નથી. એમની સાથે ત્રણ ચાર બીજા પણ બાળકે હતા. ૮–૧૦–૧૫–૧૮ વર્ષના હતા. તેઓએ પહેલાં દીક્ષા લીધેલી.
For Private and Personal Use Only