________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
સકેટલા છોકરા છે? જ ત્રણ છોકરા હતા. તેમાંથી આ મોટો છેક હતા. સ, કયાં સુધી ભણેલે હતું ? જ ગુજરાતી પાંચ ચેપડી ભણેલો હતે. સ, દીક્ષા લેવાનો વિચાર તેને શાથી થયો ? જ અમારું ઘરજ ધર્મ અને અમારા સંસ્કાર જજૂએ એટલે એને દીક્ષા
લેવાની ઈચ્છા થયેલી. સ. તરત દીક્ષા આપેલી ?
અમદાવાદમાં વીશીમાં જમતો હતો. પહેલાં ઉપધાન કરેલાં, મહારાજ પાસે ભણવા જતા હતા. પરિચયને માટે બે મહિના પહેલા કે ફાવે છે કે કેમ તે જોવા માટે રહેશે. પછી તેની ઇચ્છા થવાથી મને બોલાવેલો અને વરઘોડે ચઢાવીને મેં દીક્ષા અપાવી.
પહેલી દીક્ષા અમદાવાદમાં આપી અને વડી દીક્ષા યોગવહન કરાવીને મેસાણામાં આપી.
અત્રે વાડીલાલ વૈદે જણાવ્યું કેપહેલી દીક્ષા અને વડી દીક્ષાની સઘળી હકીકત અમે પૂરી પાડીશું.
જ ૦
પરિશિષ્ટ નં. ૧૪ મે. દીક્ષા કમીટીના સાહેબે જેગ,
મુ. વડોદરા, અમે નીચે સહી કરનારની અરજ છે જે અમારી દીકરી નામે બેન બુદ્ધિમતિની દીક્ષા સંવત ૧૯૮૮ ના વૈશાખ માસમાં અમે અમારી રાજીખુશીથી સાધ્વીજી મહારાજ શ્રી હીરશ્રીજી પાસે અપાવી છે અને તે ત્યાં બહુ આનંદથી પાળે છે. મહાસુખભાઈએ જણાવ્યું છે કે તેના પિતા ગુજરી ગયા છે તે વાત તદ્દન ખોટી છે. અમે એના પિતા માતા બને તથા દાદા તથા દાદીઓ તથા મોસાળ પક્ષ સાથે રહી દક્ષા અપાવી છે. તે સંબંધી મહાસુખભાઈએ ખોટી હકીકત આપને કહી છે. એજ અરજ તા. ૧૭–૭-૩૨.
શા, નગીનદાસ બાપુલાલ દ. પિત, બુદ્ધિમતિ બેનના દાદા શા. ચંદુલાલ નગીનદાસ સહી દ. પિત, બુદ્ધિમતિના પિતા બેન નંદનબેન લલુભાઈ સહી દ. પોતે, બુદ્ધિમતિની માતા
[ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા ]
For Private and Personal Use Only