________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬ છે અને આ પ્રમાણે તે પિતાના વ્રતનો ભંગ કરે છે. એ ખરૂં છે કેજેના કેટલાક ધાર્મિક સિદ્ધાંત આચરણમાં મૂકી શકાય તેવા નથી, પણ એ યાદ રાખવું જોઈએ કે સાધુ આ વ્રત જાણી જોઈને અને મરજીથી પિતાના આત્માની આધ્યાત્મિક ઉન્નતિ માટે લે છે. અને આજના સમાજમાં તેનું આચરણ થઈ શકે કે નહીં, તે પણ તે આજ્ઞાઓ તે પાળે, તેવી સાધુ પાસેથી આશા રાખવામાં આવે છે.
૪. બંને બાજુ જે પુરાવો આપવામાં આવે છે તે જોતાં, તથા સાહેદેએ જે શાસ્ત્રના બંધબેસતા સિદ્ધાંત જણાવ્યા છે તે જોતાં, મારૂં અનુમાન એવું થાય છે કે-જૈન સાધુ જે પ્રતિજ્ઞા કરે છે, તેનાથી એટલે ખાસ કરીને પહેલા અને પાંચમા વ્રતથી કોઈ પણ મિલ્કત રાખી શકવાને કે પિતાની સ્ત્રીનું ભરણપોષણ કરવાને માટે તે અશક્ત છે. અમદાવાદ
(સહી) ધીરજલાલ એચ. દેસાઈ તા. ૧૫-જુન-૧૯૩૨.
સીટી માજીસ્ટ્રેટ, અમદાવાદ, ( રજુ કરનાર-રા. ચીમનલાલ કેશવલાલ કડીઆ )
મુંબઈ હાઈકોર્ટને છેવટને ચુકાદો
High Court Appreciate Side, Bombay In his Majesty's High Court of Judicature at Bombay order passed by the High Court in the Caso of Muni Kantivijayji Vs. Bai Lilavati, being Criminal Application for revision No. 323 of 1931.
(Curan: Beaumont, C. J. and Nanavati, J)
Application allowed and the order of the lower Cuurt set aside.
Sd. D. L. MEHTA 25th July 1982
Deputy Registrar. True Copy LI), . MEHTA
Deputy Registrar The 10th day of August 1932.
સીક્કો
For Private and Personal Use Only