________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
પરિશિષ્ટ ન. ૫ [દલપત ( હાલ મુનિ શ્રી દક્ષવિજયજી)ના બાપ ચતુરદાસ તારાચંદે તપાસ–સમિતિ સમક્ષ એક લંબાણ નિવેદન રજુ કર્યું હતું અને જુબાની આપી હતી. નિવેદનથી નકલ નહિ મળી શકવાથી ફક્ત જુબાની પ્રસિદ્ધ કરી છે. તે પણ દલપતની દીક્ષા સંબંધમાં ઘણું જ અજવાળું પાડે છે. ]
ચતુરભાઈ તારાચંદની જુબાની.
૧૫––૦૨
રહીશ ચાણસ્મા, સ. તમારા કેટલા છોકરાએ દીક્ષા લીધી છે ? જ બે છોકરાએ લીધી છે. સ. ઉંમર કેટલી છે ? જ. મે ૧૯ વર્ષનો અને નાને ૧૫ વર્ષનો છે. સ, કયારે દીક્ષા આપેલી ? જ મોટાને ૧૯૮૭ ના માગશર વદ ૨ અને નાનાને ૧૯૮૪ ના કારતક
વદ ૨. સવ દીક્ષા લીધી તે વખતે મેટાની ઉંમર કેટલી ? જ૦ ૧૮ વર્ષ પુરાં. સ. નાનાની ઉંમર કેટલી હતી ? જ ૧૫ વર્ષ. સ, શું કહેવું છે ? જ દલપત માટે તેને નસાડી ગયાની વાત ખોટી છે. તેની ઉંમર ૮
વર્ષની નથી. ૧૮૮૨ ના ચૈત્ર વદ ૨ ના રોજ નિશાળમાંથી તે ગુમ થયેલા. મેં એનું લગ્ન કરવાનું નક્કી કર્યું અને એને દીક્ષા લેવાની, તેથી તે ચાલ્યો ગયો. હું મોહને વશ થઈ તપાસ કરવા
મહાસુખભાઈ પાસે મદદ માંગવા ગયે. સ, મહાસુખભાઈ પાસે કેમ ગયા? જ તે આ કામમાં આગળ પડતે ભાગ લે છે તેથી ગયો. તેમણે મને
કહ્યું કે તમે સાધુના રાગી છે, માટે ફોજદારી કરી પછી મારી પાસે આવે. એટલે હું વડોદરા પિલીસ કમીશ્નર પાસે આવ્યો. મેં અરજી
For Private and Personal Use Only