________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
પાના ૬ માં આપેલું છે, તે પ્રમાણે પહેલુ' ત્રત જીવતાં પ્રાણીઓને ઈજા કરતાં અટકવાનું અને પાંચમું મિલ્કતને ત્યાગ. દરેક જાતની મિલ્કતને ત્યાગ કરવા સાધુ પ્રતિજ્ઞા લે છે. પછી તે ચાહે તે નાની અગર મેટી, ચેતન કે જડ હાય, અને તે બીજા પાસે પણ તે મિલ્કત ન રખાવે, તેમજ તેવા કામમાં તેને ન અનુમે દે : ભાષાંતર આંક ૬, ૨ નું પાન છે : પ્રકરણ ૩, લેાક ૨૮ અને ૨૯ માં ગૃહસ્થાની સેવા અને કુટુંબના ધંધાથી તેમનુ ભરણપાષણ કરવું તે મહાન સાધુ માટે વર્જ્ય છે. વળી આ સાહેદાના પૂરાવા પરથી વિશેષમાં એમ પણ જણાય છે કે—સ્ત્રીનું ગુજરાન કરવાથી અગર તેનું ગુજરાન કરવાનુ બીજાને કહેવાથી જૈન સાધુને પાંચમા વ્રતને ભંગ થાય છે અને આડકતરી રીતે પહેલા વ્રતને પણ ભંગ થાય છે. અને આ વ્રતના ભંગની શિક્ષા તરીકે આ જગતમાં તે પતિત ગણાય છે અને નરકે જાય છે. તે દશવૈકાલિક સૂત્રમાં શિક્ષાએ સવિસ્તર જણાવવામાં આવી છે અને તે આંક .૬. ૨ ના ભાષાંતરના પાના ૫૭, ૫૮ માં છે. આંક ૭ મુનિ શ્રી રામવિજયજીની જુબાની, જે કમીશનથી લેવામાં આવી છે, તે બહુ રસયુકત છે અને પેાતાના જવાબના ટેકામાં તે શાસ્ત્રોના આધાર ટાંકે છે. જેનેાની અંદર તે માનવતા અને વિદ્વાન ધાર્મિક ગુરૂ ગણાય છે અને કેટલીક ધાર્મિક પદવીએ ધરાવે છે. તેએથી ૭, ૮, ૧૬, ૧૭, અને ૨૫ મા પ્રશ્નોના જવાબમાં જૈન ધાર્મિક પુસ્તકેામાંથી પ્રકરણા અને ક્લેશ ટાંકીને સ્પષ્ટ રીતે બતાવે છે કે–જૈન સાધુ પોતે લીધેલાં ત્રતા અનુસાર, પેાતાની સ્ત્રી અગર સગાં સબંધીઓનું ભરણપાષણ કરી શકે તેવી કાંઈપણ મિલ્કત ધરાવી શકે નહીં અને પૈસા કમાઈ શકે નહીં. પ્રશ્ન ૧૧, ૧૭, ૧૮, ૧૯, ૨૦ ના જવાબમાં જે જૈન સાધુ પોતે ત્રતભંગ કરે, તેને માટે શી શિક્ષા છે તે બતાવે છે. જેમ જૈન સાધુઓને ધાર્મિક શિક્ષણ તથા કપડાં આપવામાં આવે છે અને તેની ગાઠવણ કરવામાં આવે છે, તેવીજ રીતે સાધુની પૂવૉશ્રમની સ્ત્રીઓને માટે તેનું ભરણપોષણ કરવા શ્રાવકા સાથે ગોઠવણ કરી શકે' તેમ બતાવવાના હેતુથી સામાવાળાના વિદ્વાન વકીલ તરફથી આ સાહેદને ઘણા સવાલા પૂછવામાં આવેલા, પણ આ તમામ પ્રશ્નોના જવાબ અને ખાસ કરીને પ્રશ્ન ૮ અને ૧૦ ના જવાબ પરથી જણાય છે !—જે સાધુ પેાતાની સ્ત્રી અને કુટુંબી જનોના ભરણપોષણ માટે ઉપદેશ કરે છે, તે પતિત થાય છે અને તેના વ્રતનેા ભાજક થાય છે અને ઉત્તમ માર્ગમાંથી પતિત થાય છે. આ દુનિયામાં નિંદનીય બને છે અને પરલેાકમાં નરકે જાય છે–એમ સખ્ત નુકશાનને પાત્ર બને છે. આ સાહેદતે એવા અભિપ્રાય છે કે-પેાતાના કુટુંબીઓ નિરાધાર થઈ જાય, તેવા
For Private and Personal Use Only