________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
૩. નીચેની કેટે બારમીઝ બુદ્ધના કાયદા જણાવ્યા, પણ તેની હકીકત અને કાનુન જુદા હોવાથી તે આ કેસને લાગુ પડતા નથી.
૪. જૈન સાધુની કાયદેસર સ્થિતિને લક્ષમાં નહિ લેવામાં અને તેને જણાવવાની જરૂર નથી તેમ કહેવામાં નીચેની કેટે ભૂલ કરેલી છે.
૫. તે જૈન સાધુ છે, છતાં તેની બરાકીને માટે અંગત જવાબદાર છે. કારણ કે સશક્ત છે-તેમ ઠરાવવામાં તેમણે કાયદાની ભૂલ કરી છે.
૬. નીચેની કેટેનો ઠરાવ જૈન સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરૂદ્ધ છે. તેના ત્યાગ બાબતના સિદ્ધાંતો કાયદાથી પણ મંજુર રહેલા છે.
છે. તેમના સાધુ થતા પહેલાં તેમની પાસે પૂરતી મિલ્કત હતી અને તે મિલ્કતમાંથી સામાવાલી પિતાની ખોરાકી મેળવી શકે તેમ છે, તે નીચેની કોર્ટે કરાવવું જેતું હતું
૮. સામાવાલીએ પિતે જ તેની અરજીમાં જણાવ્યું છે કે તેમની પાસે ૨૦ થી ૨૫ હજારની મિલ્કત છે, તે હકીકત નીચેની કોર્ટ જોઈ શકી નથી.
૯. આ અરજી શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવી નહોતી, પરંતુ તે તેમને હેરાન કરવાને માટે કરી હતી, કારણ કે તેમના સગાંવહાલાંની ઈચ્છા વિરૂદ્ધ તે સાધુ થયા હતા.
૧૦. જે મકાનમાં સામાવાલી રહે છે, તેમાંના તેમના ભાગમાંથી જ તેણીની ખોરાકી અને રહેઠાણ માટે તે મિલ્કત પુરતી છે.
૧૧. તે અરજી રદ કરવી જોઈતી હતી. ૧૨. નીચેની કેટને ઠરાવ કાયદા અને ન્યાયથી વિરુદ્ધ છે. અને તે માટે આપનો અંતઃકરણથી આભાર માનીશ.
મુંબઈ. તા. ૨–૧૧–૩૧.
સહી. એચ. વી. દીવેટીયા, મૂળ તહોમતદાર એડવોકેટ.
For Private and Personal Use Only