________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૪
મુનિશ્રી કાંતવિજયજીના એડવે કેડે મુંબાઇની નામદાર હાઇકા માં કરેલી અરજી.
મુનિ કાંતિવિજયજી રે. હાલ અમદાવાદ, મૂળ તહેામતદાર.
વિરૂદ્ધ
બાઈ લીલાવતી, તે દોલાભાઇ નગીનદાસની દીકરી, રે. અમદાવાદ, નાગજી ભુદરતી પાળ, સામાવાલી કરીઆદી.
અમેા મૂળ તહેામતદારના વકીલની નમ્રતાપૂર્વક અરજ એ છે કે :૧. અમારા અસીલ જૈન સાધુ છે અને સંસારને સબંધ છોડીને ત્રણ વરસ પહેલાં દીક્ષા લીધેલી છે. તેમના સાધુ થયા પહેલાં આ સામા વાલી તેમની આરત હતી.
૨. આ સામાવાલીએ તેમના સામે અમદાવાદના સીટી મેજીસ્ટ્રેટની કોટમાં ક્રી, પ્રા. કૈા, કલમ ૪૮૮ મુજબ ખેારાકીની ફરીઆદી માંડેલી. ૩. તેમનેા બચાવ એવા હતા કે તે જૈન સાધુ થએલા હોવાથી અને તેમને સંસાર ત્યાગ કરેલા હેાવાથી તેઓ જાતે તેણીની ખારાકી માટે જવાબદાર નથી. તેમની દીક્ષા એટલે સંસારમાંથી મરણતુલ્ય ગણાય અને જો કે સામાવાલીની ખેારાકી તથા રહેવાને માટે તેમની પ્રથમ અવસ્થાની મિલ્કત જવાબદાર છે, છતાં પણ તેને માટે તે જવાબદાર નથી.
૪. છતાં પણ વિદ્વાન માજીસ્ટ્રેટ આ સાથેના જજમેન્ટમાં જણાવ્યા મુજબ એવા ઠરાવ કરેલા છે કે જો કે તે સાધુ થયેા છે અને તેમની પાસે મિલ્કત નથી, છતાં તેના ગુજરાત માટે તેમની પાસે પુરતું સાધન છે અને તેનું ભરણપોષણ કરવામાં તેમણે બેદરકારી કરી છે. તેથી સામાવાલીને માસીક રૂ. ૨૫) આપવાને કાર્ટ તેમની પાસેથી ઠરાવ કરેલા છે.
પ. તે ઠરાવથી નારાજ થઇને આપને રીવીઝન અરજી કરી વિનંતિ કરૂં છું કે આપ નીચેની કા માંથી રેકર્ડ મંગાવીને તે કરાવરદ કરશેા. તેનાં કારણે! નીચે મુજબ છે.
૧. તેમની પાસે પુરતું સાધન છે, છતાં સામાવાલીનું ભરણપોષણ કરવામાં તેમણે બેદરકારી કરી છે, તેમ ઠરાવવામાં નીચેની કાટની ભૂલ છે.
૨. તેમના રીવાજ મુજબ તેમના સાધુ થયા બાદ તેમનું સામાવાલી સાથેનું લગ્ન બંધ થઇ ગયું છે અને તેથી તેણીની ખેારાકીને માટે તે ખીલકુલ જવાબદાર નથી, એવા નીચેની કાર્ટે ઠરાવ કરવા જોતા હતા.
૩૬
For Private and Personal Use Only