________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
માટે પુપ્ત ઉંમરની છે, તેા ક્રીમીનલ પ્રેાસીજર કાડ કલમ ૧૪૪ (૪ )અનુસાર તે હુકમમાં સુધારા કરી શકે છે.
૧૧. હુકમ આવ્યા પછી રળીઆતના વિદ્વાન એડવેાકેર્ટ રીઆત અને તેની દીકરીની સાગન પર જુબાની લીધી, અને તે બન્ને જણાવે છે કે-છોકરીના જન્મ સંવત્ ૧૯૭૨ ના મહા વદ ૫ ના રોજ થયા છે. એટલે કાકરીને ૧૬ વર્ષ અને ૪ માસ થયા છે, બાઇની ઉલટ તપાસ કરવામાં આવેલી છે, પણ તેની આ જુબાની અસ્ખલિત રહી છે. છેાકરીને આંધા અને શારીરિક દેખાવ રળીઆતની આ જુબાનીને જુઠી પાડતા નથી. પોતાના હેકરાની ખરી ઉમર જાણનાર કાઇ સારામાં સારી વ્યક્તિ હાય, તો તે પ્રથમ અને આથીજ કરીને આ સારામાં સારા શકય પૂરાવે મા તથા દીકરીની સાગનપૂર્વકની જુબાની જુબાનીઓ ખેાટી ડરાવનાર કાં પણ પૂરાવા રજુ થયે। નથી. સાધારણ રીતે પોલીસ અમલદારાને અંગત માહીતિ ન હોય. ખીજી રીતના વિરૂદ્ધ પૂરાવાના અભાવે રહીઆતની જુબાની છોકરી ૧૬ વર્ષ ઉપરની હાવાનું સાબીત કરે છે, તેથી કરીને સ્પષ્ટ થાય છે કે-પ્રથમને! હુકમ સગીરાને લાગુ પડતા હેાવાથી, તેને દીક્ષા લેતી અટકાવી શકાય નહીં. તેથી મૂળ હુકમમાંથી રળીઆત અને અમૃત સબંધને વિભાગ કમી કરવામાં આવશે.
દૃષ્ટિએ માજ હાય. પડેલા છે, અને પોલીસ તરફથી
વિરૂદ્ધ
૧૨. વિદ્વાન એવેકેટની ખીચ્છ દલીલ એ હતી કેહુકમ આખા સ્વસ્થાનને લાગુ પડે છે, અને તે રીતે તે ખીનવ્યાજબી છે. તેમની દલીલના આધારમાં વિદ્વાન એડવેાર્કેટ ૧૬ એ લા રીપોર્ટ પાનું ૬૮૪ અતે ઇન્ડીઅન ăા રીપોટ ૧૪ એમ્બે પાના ૧૬૫ બતાવ્યા છે. એવી દલીલ કરવામાં આવી છે કે-કલમ ૧૪૪ (૪) માં વાપરેલા અમુક સ્થાન ” એ શબ્દ પુરા નિશ્ચયાત્મક છે. આખું ખંભાત સ્વસ્થાન એ
<<
,,
[<
ܕܕ
અમુક સ્થાન ન કહી શકાય. આવા હુકમમાં આખા સ્વસ્થાનને સમાવેરા કરવામાં આવે તેવું દર્શાવનાર કાઇ આધાર હાય, તે તે જણાવવા વિદ્વાન પબ્લીક પ્રોસીકયુટરને પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું કે તેમની પાસે એવે કાંઈ પણ આધાર નથી, અને તે મુજબ મૂળ હુકમમાં વધારા કરીવામાં આવશે. અને ખંભાત સ્થાનને બદલે ખંભાત શહેરમાં આવતાજતા એમ વાંચવું.
૧૩. વિદ્વાન વકીલની ખીજી દલીલ એ છે કે—હુકમ માત્ર અમૂક વ્યક્તિને જ અને નહીં કે ખીજા સઘળા સાધુ-સાધ્વીને લાગુ પાડી
For Private and Personal Use Only