________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૩
૮. રળીઆત વિધવા છે. વર્ધમાન તેમના ભાઇ છે. મગનલાલ ગુલાખચંદ તેમના કાકાના દીકરા છે. આ બે જણાને રળીઆત અગર અમૃતને દીક્ષા લેતાં અટકાવવાને કાંઇ હક્ક નથી. અમૃતના હિત સારૂ તેને કાંઇ પડી હેાય એમ જણાતું નથી. રળીઆતનું નિયંત્રણ અગર આ ફૅટની નોટીસ મળ્યા છતાં પણ તેઓએ ખંભાત આવવાની ઉપેક્ષા કરી છે, એ પરથી આ માન્યતા સત્ય હાવાનું સ્વાભાવિક રીતે અનુમાન થઇ શકે એમ છે. એમ બરાબર જણાઈ આવે છે કે-દરી તોફાની હાવાના કારણસર અત્રે આવવાની અશકત એ માત્ર ખ્વાનું છે. પાતાના ધણીની હયાતિ બાદ રળીઆતની સામાજીક સ્થિતિ અને તેને વર્ધમાન અને મગનલાલ સાથેના સંબંધ ધ્યાનમાં લેતાં હું એમ માનું છું કે-રળીઆતનું જણાવવું ખોટું નથી કે—આ બે શખ્સા રળીઆતને દીક્ષા લેવા દેવા માંગે છે, પરંતુ છેાકરી અમૃતા કન્યાવિક્રય કરી નાણાં મેળવવાને તેમના ઇરાદે હાવાથી, તેને તેમના હવાલામાં સાંપવાનુ ઈચ્છે છે. એવું જણાવવામાં આવ્યું છે કે આજ ધ્યેયથી આ બે માણસોએ અમૃતને દીક્ષા લેતી અટકાવવા કચ્છથી તાર કરેલા છે. આ બન્ને માણસે કૅટ` સમક્ષ રૂબરૂ હાજર નહીં થવાથી રળીઆતની આ હકીકતને ઘણાજ ટકા મળે છે.
૯. વર્ધમાન અને મગનલાલ આવ્યા નથી અને એટલું ! સ્પષ્ટ છે કે-જયાંસુધી તાકાની દરીએ શાંત થાય નહીં, ત્યાં સુધી તે તેઓ આવવા માંગતાજ નથી. અને જો આમ હાય તો તેમના તરફથી જાહેર સુલેહના ભંગ થવાના સંભવ હોઈ શકે નહીં. એ તદ્દન વ્યક્ત થાય છે કે–એક સગા કે જેની કાંઇ જુદીજ દાનત છે અને જે પેાતાના કેસના સમન અર્થે આવવાની દરકાર પણ રાખતા નથી, તેની ખાતર ખાઈ અમૃતને દીક્ષા લેતી નહીં અટકાવવાનાં કારણેા પૈકીનું આ એક છે.
૧૦. હાઈકોર્ટ ખફ બીજો મુદ્દો ચર્ચાયા હતા અને જેના વિદ્યાન જે પોતાના જજમેન્ટમાં ઉલ્લેખ કરેલા છે. એમ જણાવવામાં આવે છે ફ્રેન્લામિક ક્રિયાકાંડ સબંધમાં બાઇ અમૃત અંગત કાયદાને પાત્ર થાય છે અને જો તે ૧૬ વર્ષ ઉપરની છે, તેા તે કાયદાની દ્રષ્ટિએ પુખ્ત ન હેાય. હું એમ માનું છું કે-કાયદાના આ અં-નિર્ણય ખરે છે અને જો લાગતાવળગતા પક્ષકાર આ ઉંમર ચેાગ્ય રીતે સાખીત કરી આપે, તે આ બાબતમાં વિદ્વાન પબ્લીક પ્રોસીકયુટર પણ સંમત થાય છે. ખાઈ રળીઆતે છેકરી ૧૬ વર્ષની ઉપરની હાવાનું સેાગનનામું કરેલું છે. આ પેઇન્ટ પર મેજીસ્ટ્રેટ તપાસ કરી શકે છે અને જો તેમને ખાત્રી થાય કે—તે ધાર્મિક ક્રિયાકાંડ
૩૫
For Private and Personal Use Only