________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
તથા પોલીસ જમાદારની જુબાનીએ પરથી કૉટને એમ જણાયું કે ક્રીમીનલ પ્રોસીજર કોડ ૧૪૪ મુજબ પગલાં લેવાને પૂરતા કારણ છે.
૪. તા. ૨૦-૬-૧૯૩૨ ના રોજ હુકમ પસાર થઇ જાહેર રીતે પ્રસિદ્ધ કર્યાં બાદ, સામાવાળાઓએ ખંભાતની હાઇકોટ એફ જ્યુડીકચરમાં રીવીઝન અરજી કરી. પક્ષકારને સાંભળ્યા બાદ ફેાજદારી કાયદાની કલમ ૧૪૪ (૪) અનુસાર જો જરૂર જણાય તો પ્રાથમિક હુકમની સુધારણા અર્થે અને હાઇકોર્ટના જજમેન્ટમાં જણાવેલા મુદ્દાના નિકાલ સારૂ વિદ્વાન જજે તા. ૫-૭–૩૨ ના રોજ કેસ અત્રેની કોર્ટમાં પાો માકયેા. આ કાને તે હુકમ તા. ૬–૭–૩૨ ના રાજ મળ્યા.
૫. જજમેન્ટ મળ્યા પછી કચ્છના મગનલાલ ગુલામ તથા વધુમાન રામજી, કે જેમણે છે।કરીને દીક્ષા લેતી અટકાવવા સારૂ રાજ્યના સત્તાધીશો ઉપર તારા કર્યાં હતા, તેમને આ કાર્ટ તારથી નેટીસ મોકલી અને તેટીસના જવાબ તારથી મળ્યો કે-દરીએ તાકાની હોવાથી તે આવી શકશે નહિ.
તેમણે વળી વિશેષ
૬. સગીરની કાયદેસર વાલી તેની મા રળીઆત છે. જે ગૃહસ્થાએ તારા મેાકલ્યા છે, તેમને દીક્ષા સાથે કાંઇ લેવા દેવા નથી અને જાહેર સુલેહના ભંગ થવાને ખીલકુલ સંભવ નથી, એવી સામાવાળાના વિદ્વાન એડવેાર્કેટ મી. એન. વી. દેસાઇએ પ્રથમ દલીલ કરી. દલીલ કરી કે—કચ્છના જે માણસેાએ તાર કર્યાં હતા, પ્રથમથી જ અત્રે આવવાને ખબર આપેલી છે, પણ તેઓએ આવવાની દરકાર કરેલી નથી અને તેઓને ઇરાદા માત્ર વચમાં અડચણ ઉભી કરવાના છે.
તેમને રળીઆતે
૭. હુકમ પસાર કરતાં પહેલાં શા સારૂ તે નહિ કરવા, તેનું કારણુ જણાવવા સાર્ ખાઇ રહીઆતને મેલાવવામાં આવેલ, પરંતુ તે આવી શકયાં નહી. અને તેએ આવી નહી શકવાથી આ કૅટ પાસે જોખમદાર પોલીસ અમલદારાની સાગનપૂર્વકની જુબાનીએ સિવાય બીજો કાંઇ પૂરાવા નહાતા. હવે રળીઆત અને તેમની દીકરીની જુબાનીઆ પરથી જણાય છે —તેમણે લાંબા વખતથી કચ્છ ાડેલું છે અને પાલીતાણા જેવા પવિત્ર સ્થળાએ જાત્રા કરતાં કરતાં અત્રે ખંભાત આવ્યા છે, કારણ કે—તેઓ તેમની દીકરીને એક સાધ્વીજી ગુણશ્રી, કે જે થાડા વર્ષો પૂર્વે ક—મુદ્રામાં ગયાં હતાં, તેમની પાસે દીક્ષા અપાવવા માંગે છે. સાધ્વીજી ગુણશ્રીઇ હમણાં ખભાત આવ્યાં છે અને ચાતુર્માસ પણ અત્રે રહેવાનાં હોવાથી રીઆત પણ તેની દીકરી સાથે અત્રે આવ્યાં છે,
For Private and Personal Use Only